SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા પૉંડિતવચ` શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન — . * : ૧૬૫ થયા છે, તથા બીજી મૌન એકાદશીને દિવસે તીથ કરપ્રભુના ૧૫૦ કલ્યાણુક કલ્યાણક તિથિએ ૫ કલ્યાણક દિવસ રૂપ હોવાથી આરાધ્ય છે. કેટલાક એમ કહે છે કે તિથિએ તા રાજ આવે છે, તેમાં વિશેષતા શી ?” આ પણ અજ્ઞાન મૂલક વાકય પ્રયાગ છે. વસ્તુસ્થિતિ સમજનાર આમ ખેલે નહી.. જૈન તિથિએ ધર્મારાધન નિમિત્તે જ છે. કારણ કે જૈન ધર્મ દરેક ધર્મ કરતાં ખાસ આધ્યાત્મિક છે. એટલે તેની તિથિઓ પણ આધ્યાત્મિક જ છે. વૈદિક તિથિએ અને તેની જાહેર ઉજવણીના પ્રકાર ઉપરથી જ તેની આધ્યાત્મિકતા કેટલી છે ? તે સમજી શકાય છે. ધર્મનું મુખ્ય તત્ત્વ આધ્યાત્મિક હોવુ જોઇએ. એ જો નક્કી હાય, તા જગમાં ધર્મ તરીકેની ચેાગ્યતા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. એમ અતિશયાક્તિ વિના કહી શકાશે, અને એ વાતની સાબિતી તેના પર્વોની જાહેર ઉજવણીએ જ કરી આપે છે. જે લોકા “તિથિ દરરાજ આવે છે” એવુ' ખેલે છે તેઓ રાષ્ટ્રીય સપ્તાહ વિગેરેમાં બરાબર ભાગ લે છે. દેશનાયકાની જય તીના દિવસેામાં બરાબર ભાગ લે છે. તે વખતે તે તિથિએ દરરોજ નથી આવતી, પણ કોઇક વખત જ આવે છે, એમ તે પણ કબુલ કરે છે. આ રીતે–રાષ્ટ્રીય સમાહેા–ટીયા ખારસ–ક્રીસ મીસ–નાતાલ વિગેરે નવા તથા પરદેશીઓના પર્વા ધીમે ધીમે મેાટુ' રૂપ લેતા જાય છે, અને તેમાં સ`ખ્યાના ઉમેરા થતા જાય છે. તેના ઉત્સવા વધતા જાય છે, તેના જાહેર સરઘસ આ દેશમાં નીકળતા જાય છે. તેની સામે વાંધા ન લઇએ. સૌ સૌને ઈષ્ટ હાય તે પ્રમાણે કરવામાં વાંધા લેવાની શકયતા કદાચ હાલમાં ન હોય, પરંતુ આ પવિત્ર જૈન પર્વો ઢંકાઈ જાય, ઉચ્છરતી પ્રજા તેના તરફ વિશેષ ન આકર્ષાય, એ માટુ નુકશાન છે. માટે જૈન પર્વો સર્વોત્કૃષ્ટ રીતે ઉજવવા જોઇએ, જેથી કરીને આ જંગના આ ધર્મોંમય મહાપર્વો ઉજવળ રીતે સ જીવાના ધ્યાનમાં આવે, તેમાં તેનુ કલ્યાણ છે, અને આ પર્વોની આરાધનાની પરંપરા વધે. માટે ખાસ આગ્રહ પૂર્વક ધાર્મિ ક જીવાએ તેમાં વિશેષ ભાગ લઈને આરાધના કરવી. —પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ વસા જયંતિલાલ હીરાચ'દ ( જેતપુરવાળા ) શ્રેયાંસ, ૩ વર્ધમાનનગર પેલેશ રાડ, રાજકાટ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy