SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર : Blut wekistan Vanuatu Sutures પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) નામ નીચે છપાયેલ છે. ફાટેલી એ કાપલી ક્યારની છે? તેના સાલ સંવત વગેરે જાણી શકાતા નથી. પ્રકાશની ગતિ કેટલી છે? એક સેંકડમાં ૧,૮૬,૨૮૪ માઈલની છે.” તે કાપલીમાં નીચે પ્રમાણે વિશેષ પણ જણાવેલ છે, કે અસંખ્ય તારાઓના પટાની આકાશગંગા કહેવાય છે. તેમાં આપણા સૂર્યમંડળ જેવા દશ હજાર કરોડ જેટલી રચનાઓ આવેલી છે. આકાશ ગંગાના એક છેડા સુધી પ્રકાશને મુસાફરી કરતાં એક લાખ પ્રકાશ વર્ષ લાગે. ઓછામાં ઓછી દસ કરોડ . આકાશ ગંગા દેવી જોઈએ.” મહાન વૈજ્ઞાનિક ડો. આઈન્સટાઈનની ગણત્રી પ્રમાણે આખા વિશ્વને મેળે કલ્પીએ, ને તે ગેળાની ત્રિજ્યા પાંત્રીશ અબજ વર્ષની છે (આ વર્ષે પ્રકાશ વર્ષો લવાના સમજાય છે.) તે આખે ગળે કેટલા પ્રકાશ ચેરસ માઈલને થાય? જૈન શાસ્ત્રોમાં ચૌદ રજજુ લોકેનું વિશ્વ બતાવેલ છે. તેમાં કયાં કયાં શું શું છે? તે પણ કેટલાક વિસ્તારથી બતાવ્યું હોય છે. અસંખ્યાત યેજનેને એક રજજુલેક બતાવેલ છે. હાલના વૈજ્ઞાનિકે પણ વિશ્વની અસાધારણ વિશાળતા માનતા થયા છે, તે ઉપર જણાવેલા અવતરણેથી સમજાય તેમ છે. જૈન ધર્મ શોમાં ચાર અનુગ મારફત જે જે બતાવ્યું, ને સમજાવ્યું છે, તેની યથાર્થતાને કેણ પહોંચી શકે તેમ છે? આ વિષયમાં ઘણા વિદ્વાનેએ લખ્યું છે. સ્વ. ' વસંતલાલ કાંતિલાલ બી. એ નું પુસ્તક જેવાથી વિશેષ ખાત્રી થાય તેમ છે. એક તરફ આધ્યાત્મિક જ્ઞાન આપવાની વાત આગળ કરવામાં તે આવી છે. ત્યારે બીજી તરફથી “ધર્મની ક્રિયા વિના તે ચાલે નહીં, ” ત્યારે ધર્મની ક્રિયાઓ પણ -૧ શિખવાનો ક્રમ તેમાં સૂચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રાર્થના, જા૫ તથા ધ્યાનને સ્થાન આપવામાં આવેલું છે. એ ત્રણેયને સ્કૂલોમાં શિખવવામાં આવે એટલે પોત-પોતાના ધર્મસ્થાનમાં જઈ, પોત-પોતાના ધર્મની ક્રિયા કરવાનું ભાવિ પેઢીને રહે જ નહીં. એ રીતે તે તે ધર્મની ક્રિયાઓ લુપ્ત થતી જાય, ધર્મસ્થાને શૂન્ય બનાતા જાય, પછી પરંપરાગત ધર્મો શી રીતે જગતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે? કેમકે આચરણ દિયાજ ધર્મોને ટકાવાના જીવનપ્રાણ છે. તે જ રૂંધાઈ જાય. - પ્રાર્થનાકિયા એ મુખ્યપણે પ્રીસ્તી ધર્મની છે. તેને આજે વ્યાપક કરાતી જવાય છે, અને તે સ્કૂલે મારફત વ્યાપક થવાથી તેને વિશાળ સ્થાન મળી ગયા પછી પ્રતિક્રમણ ) N) સંધ્યા કોણ કરે? નિમાજ કેણ પહે? દેવદર્શન-પૂજા-ગુરુવંદન-ભક્તિ વગેરેને કયાં : ૭ સ્થાન રહે? આ બધું આપણે વિચારવાનું છે. –પં. શ્રી પ્ર, બે. પારેખ , wwuulakalararlacis
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy