SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) માનવે જીવન ચલાવતા હોય છે ખરી સાંસ્કૃતિ છે. - ઈસ્લામ ધર્મના અનુયાયીઓને પોતાને ધર્મ સારે લાગવાથી “માનવ જાત તેને સ્વીકાર કરી લાભ ઉઠાવે, તે સારૂં.” એ કઈ સારા આશયથી ને પછી સાથે સાથે રાજ્ય મેળવવાની ઈચ્છાથી પણ દબાણ પૂર્વક ધર્મને સ્વીકાર કરાવ્યાની હકીકત મળે છે. તેઓ ભારતથી તે વખતે દૂર હોવાથી “ઉચ્ચ કક્ષા ધરાવતા ધર્મો પણ જગમાં છે. તેને તેઓને ખ્યાલ ન પણ આવેલ હોય. તેમ છતાં જે માનવે ધર્મથી અલિપ્ત જેવા હશે, તેમાંના કેટલાકને પણ ધર્મથી વાસિત કર્યા છે. કેટલાક ખલીફાના જીવન નિરાળા અને સંત જેવા જણાતા રહ્યા છે. એકંદર ધર્મ તરીકે જનતાને અપેક્ષાએ એ છે વઘતે અંશે પણ એક યા બીજી રીતે ન્યાય, નિતિ, સદાચાર, તપ, ત્યાગ, સંયમ, દાન, પપકાર વગેરે ગુણના વિકાસમાં દેરવેલ પણ છે. એ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની બાબતમાં પણ તેમની રીતે સમજી શકાય તેમ છે. ઈસુ ખ્રીસ્ત પોતે ન્યાય, નીતિ, સદાચાર, પરોપકાર વગેરેને પસંદ કરતા હતા ને તે પ્રમાણે વર્તતા હતા, તે તેમના જીવનના અહેવાલ વગેરે ઉપરથી જાણી શકાય છે. તે ખાતર તેમણે પોતાને આત્મભોગ આપ્યો. તેની ખાસ અસર પણ જગમાં તરી આવી. જેથી તેમના પછી નજીકના જ વર્ષોમાં તેમના શિષ્યો તેમના નામે એક ધર્મ ઉપસ્થિત કરી શક્યા છે, ને તેને પ્રચાર કરી, તેને ફેલાવો કર્યો છે. ' પાશ્ચાત્ય યુરેપીયન વેત પ્રજાના મોટા ભાગે જેને ધર્મ તરીકે અપનાવ્યો છે, જેને આધારે ન્યાય, નીતિ, સદાચાર વિગેરેના ઓછા-વઘતા લાભ, તે તે લોકેને મળતા રહ્યા છે. ઈતિહાસકાળમાં તે ધર્મને પણ અનેક–આઘાત પ્રત્યાઘાત વગેરે જે કે સહન કરવા પડેલા છે. - કેન્સટટીનાપલની ઘટના પછી એ પ્રજા સફાળી સન ૧૪૫૪ લગભગથી ઉભી થઈ, ને દુનિયા ઉપર ફરી વળવા લાગી, ને પિતાનું રાજ્ય, ધર્મ, અર્થ–સત્તા, માલિકી તથા અમારૂં કહેવું એટલું જ છે, કે-“સર્વજ્ઞ વીતરાગઃ પ્રભુએ વિશ્વના કલ્યાણને માટે જે ઉપદેશ આપે છે, અને આગમાદિક રૂપે તેના જ અવશેષે આપણી પાસે છે, તે જગતની એક અસાધારણ ચમત્કારિક વસ્તુ છે. તેના રક્ષણમાં-“સાહિત્ય અને પુસ્તકનું જ રક્ષણ માત્ર છે.” એમ નથી. તેની પાછળ મહાઅહિંસક સંસ્કૃતિને જીવન પ્રાણ ધબકે છે. એ તેની અતિ મહાન મહત્તા છે. ભલે તે ગ્રંથાના કદ નાના છે, ભલે તેના ગંભીર વાક નાના હશે, પરંતુ તે વિશ્વકલ્યાણનું મહાસાધન છે. તેથી પાત્ર છના છે જ કબજામાં તે રહેવા જોઈએ. પાત્ર છને જ તે મળવા જોઈએ. --પં. શ્રી પ્ર. . પારેખ દE
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy