SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ '' અ Hon ને એક Fa૧ કદાચ ન માં એક જ ઘર્મ રાખવા અને બીજા ધર્મોને નિઃશેષ કરવા તરફની પ્રવૃત્તિનો નિર્દેશ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ G+જ+જ) - - - - - - - - - - -- - - પાશ્ચાત્યાએ ભારતમાં આવતાંની સાથે પિતાની બાબતે અને તેની મહત્તાઓ ખુબીથી ફેલાવવા માંડી હતી, એમ જણાઈ આવે છે. ભારતના પ્રચલિત મોટા મોટા ધર્મોની હરેળમાં દાખલ થવાની ગોઠવણ-દીને–ઈ–લાહી પંથ કઢાવી કરી હતી. ઇસ્લામી રાજ્ય તરફની ભેટ વગેરે અપાવી ભારતમાં પણ ધર્મને રાજ્યના અંગ રૂપ ગણાવવાનું ચાલુ કર્યું હતું. તેવી જ રીતે ભારતની બીજી ગમે તેવી ઉચ્ચ કક્ષાની બાબતને ગૌણ અને ઉપેક્ષિત રાખવાના પાશ્ચાત્યના પ્રયત્નો થતા રહ્યા જણાય છે. હવે તે તે દરેકને જગતમાંથી દૂર થવા દેવા તરફનું અગમ્ય રીતે વલણ વધતું જાય છે, જેથી જગતને અને માનવ જાતને સાચી અને હિતકર બાબતોથી વંચિત રહેવું પડતું જવાય તેમ કરાવી રહેવાયું છે. આ બધું અતિ ધીમી શરૂઆતથી અને જેમ બને તેમ ગૂઢ રીતે શાંતિથી થતું–કરતું ભારતમાંયે ચલાવાતું રહ્યું છે જો કે, આખી દુનિયાનું સાહિત્ય અને ધર્મ સાહિત્ય પણ તેઓ તરફથી મોટા પાયા ઉપર છપાવાય છે, પ્રસિદધ કરાય છે. છતાં મુખ્ય પઠન-પાઠન, પ્રચાર, મહત્તા અને જીવનમાં મુખ્ય સ્થાન તેને અપાવવાથી તેઓ ખુબીથી દૂર–રહે છે. જેને મહત્વ આપવાનું પોતે માનતા હોય છે, તેનું જ મહત્વ તેઓ તરફથી રખાવાય છે. આખા જગતમાં લગભગ એ છે વધતે અંશે તે પ્રકારનું શિક્ષણ ગોઠવવામાં આવ્યું છે, ને ગોઠવાય છે. વખત જતાં જગત્ની માનવ જાત જીવનમાં–તેને જ મુખ્ય સ્થાન આપે, તે જાતનું વલણ સર્વત્ર રખાવાઈ રહ્યું છે. અનેક ખુબીઓથી પિતાના ધર્મની પ્રધાન ક્રિયા ખાસ કરીને જે પ્રાર્થના છે, તેને તેઓ તે શબ્દથી મોટા પાયા ઉપર પ્રસારે છે, ને બીજા મારફત પ્રસરાવે પણ છે. આજે મેટા પાયા ઉપર ખ્રિસ્તી ધર્મ અને તેના ધર્મ શાસ્ત્રને જે સ્થાન જે રીતે અપાય છે, તે માનવ જાતિ ઉપર ન્યાયની દૃષ્ટિથી એક જાતના અન્યાયરૂપ બની રહે તેમ કહી શકાય તેમ છે. પહેલાં તેમ નહોતું. છેલ્લા પાંચ વર્ષથી આ સ્થિતિ તેના અનુયાયી એ ઉભી કરી છે. પિતાને ધર્મ પ્રચાર એ જુદી બાબત છે, અને તેને જે દુનિયાનો એક જ ધર્મ કરી, એ એક જ ધર્મ રાખવે અને બીજા ધર્મોને અસ્તિત્વરહિત કરવા, એ જુદી બાબત છે. બીજા ધર્મો દૂર કરાવવા. અસાંપ્રદાયિકતાને (ધર્મ Se૭%
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy