SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિત શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન પંડિત સુખલાલજીના સાહિત્યની મહાઘાતકતા ૧. પંડિત સુખલાલજીનાં સાહિત્યના ઉંડાણથી અભ્યાસ કરી શ્વેતાં સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે તે જૈન-શાસનઃ સ`ધ: ધ અને એકદર આત્મવાદનાં સવ ધર્મા માટે ભારતમાંયે એક અસાધારણ ફટકારૂપ છે. માટે જ વમાન પ્રગતિમાં તેમને યશ કલગી મળવાની સભાવના ગણી શકાય. તેનું સર્જન અનાત્મવાદી ભૌતિકવાદના અતિમ આદર્શોને સામે રાખીને જ કેમ જાયે લખાતું હોય રીતનું સર્જન ભારતના મુખ્ય પ્રાચીન આત્મવાદી ધર્માને તે તરફ ઘસડી જવાના સંગીન પ્રયાસરૂપે જ જણાઈ આવે તેમ છે. સ તામુખી તુલના ઘણા એચ્છા લેાકેા કરતા હાય છે. તેથી આ સત્ય એકાએક ભલભલા વિદ્વાનાનાચે ધ્યાનમાં આવી શકતું નથી; તેમાં કોઇવાર સ્પષ્ટ રીતે, અને કોઇવાર ગુઢ રીતે સૂચિત કર્યાનું જોઇ શકાય છે, કે—અનાત્મવાદ અને તેના આધાર ઉપરનું વર્તમાન પ્રાગતિક જીવન જ માનવા માટેનું હિતકર અને આદર્શ જીવન છે’આ સૂર તેમના પ્રત્યેક લખાશેામાં, એક યા બીજી રીતે લખાયેલા હોય છે. : ૧૩૫ ૨. તેમના લખાણામાંથી આત્મવાદી જીવનધારણના સિદ્ધાંતા અને મંતવ્યાના શાસ્ત્રોનુ ખાસ કરીને સીધે-સીધું અને સ્પષ્ટ ખડન મળશે નહિં, પરંતુ “તે શાસ્ત્રોના વિધાને જ અનાત્મવાદી—ભૌતિક આદર્શોના પ્રતિપાદનનુ સમર્થાંન કરતા હોય છે.” એમ વાચકાના મગજમાં યુક્તિએ લડાવીને ઠસાવવાના પ્રયત્ન હોય છે. એ રીતે તેના ખંડન કરતાંયે વધારે જોરદાર ઉપાય તરીકે તેને ઉથલાવી નાંખીને તેને જુદા જ સ્વરૂપમાં રજુ કરી જુદી જ વસ્તુસ્થિતિ અને આશય સ્થાપિત કરી દેવાતા હાય છે. ૩. તેરાપંથ (વે॰) સપ્રદાયને લગતી ચર્ચાની એક પુસ્તિકામાં તેમના પત્રને થોડા ભાગ શરૂઆતમાં છપાયેલા છે. જેમાં તેમણે પરરંપરાગત પ્રાચીન ધર્માં માત્ર ઉપર માનવાને અવળે રસ્તે ઢારવવાના શબ્દાન્તરથી સખ્ત આક્ષેપ કર્યો છે. અને તેવા ધર્મથી છૂટા પડવાના વિચારને વાસ્તવિક ગ્રંથિભેદ તરીકે ખુખીથી ઓળખાવેલ છે. ભયંકર અજ્ઞાન અને ભ્રમણાઓની ગાઢ ગાંઠના નાશ પછી જ ગ્રંથિભેદ થાય, ને પછી સમ્યગ્દર્શીનની પ્રાપ્તિ થવાનું શાસ્ત્રામાં વર્ણન છે, તેને તેઓ ‘કાઈપણ ધર્મને માનવા એ જ મિથ્યાત્વની ગાંઠ છે.' અને તેનાથી છૂટવુ' તેને ગ્રંથિભેદ તરીકે ઓળખાવવાના ઘણે ઠેકાણે પ્રયાસ કર્યાં છે. -૫. શ્રી પ્ર. એ. પારેખ 010 ગે લ ક સી પ્રિન્ટ સ ઢેબર રોડ, અલંકાર ચેમ્બર રાજકોટ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy