SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિના પ્રખર અભ્યાસી અને મહાન વિચારક જૈન પંડિતજી. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રી પિપ ઉપર કરેલ નારનું અસલ ગુજરાતી લખાણુ Ballkarlucru Suzas પિપ પલ છઠા ૧૦, ભક્તિનગર સોસાયટી, મુંબઈ રન તિ, રાજકેટ-ર તા. ૨-૧૨-૧૯૬૪ કોઈપણ ધર્મના ધર્મગુરૂ હોવાથી તમે ધર્મને અને માનવેના ભલા માટે ધર્મ ની - જરૂરીયાતને સ્વીકાર કરે છે એમ સમજવામાં હરકત નથી. - ધર્મ સન્માનને પાત્ર છે. તેથી કોઈ પણ ધર્મ માનનારા સાચા સંત ધર્મગુરૂ તરફ સામાન્ય રીતે પણ સન્માનની દૃષ્ટિથી જોઈ ઉચિત આચરણ જાળવવાની દરેક સંસ્કારી ? માનવની અનન્ય ફરજ છે. તમે યુકેરીસ્ટીક ખ્રીસ્તી કેન્ફરન્સમાં હાજરી આપવા તથા બીજા બહાર બતાવાતા કારણેથી ભારત આવે છે, પરંતુ વિચાર કરતાં એ બધા બહાના ન્હાના જ પૂરવાર થાય છે. કેમકે -ગુપ્ત રાખવામાં આવેલ ખરા કારણે જુદા જ છે, તે ગુપ્ત રાખવાની કોશીષ જ મર્મજ્ઞોના મનમાં સહજ રીતે ભારે શંકા જન્માવે છે. | મી. કોડીનલ વેલેરીયન ગ્રંશીય એતિહાસિક સંસ્થા તરીકે ઓળખાવેલી ચર્ચા છેT 1 સંસ્થાને સાડા ચાર વર્ષના ઇતિહાસના આંતરિક ભાગમાં ડોકીયુ કરાયુ તે તે બહારની ઈ ઉજળામણ કરતાં હિંસા, અશાંતિ, અન્યાય, વિગેરેને લીધે કાળાશથી વધુ ભરપૂર છે. ઉજળા ભવિષ્યની આશાના તેરણ બાંધવા છતાં તેની ભવિષ્યની કાર્યવાહી પણ તેના કરતાં ય વધુ કાળા રંગથી રંગાયેલ હશે. એમ ભૂત અને વર્તમાનથી પૂરવાર થાય તેમ છે. ટૂંકામાં તેના મુખ્ય છે કારણ આપી શકાય છે. ૧. વિશ્વ વત્સલ મહા સંત પુરૂષોના અહિંસક સંસ્કૃત્તિમય ન્યાયી સન્માગને તથા આ તેના સર્વ કલ્યાણકર મહા વ્યવસ્થા તંત્રને તમારી ચર્ચ સંસ્થાએ છિન્ન ભિન્ન કરી છે નાખેલ છે. અને ખ્રીસ્તી ધર્મ પણ જેનો એક ભાગ છે, તેના ઉપર પણ પપ સર્વાધિકાર અને સર્વાધિશપણું સ્થાપી રાખવા માટે બીજ સર્વ ધર્મોની કેન્દ્ર ધર્મ | સંસ્થાઓ અને તેના પરંપરાગત મૂળ ધર્મગુરૂઓને નકામાં બનાવી નાંખીને મહાપ્રપંચ દેષ કરવું પડે છે.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy