SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (g2C102030_ તેવી AS ૯૮: પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતવય સાક્ષરશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન... પ્રતિમાઓ પણ જુદા જુદા તીર્થકરોની જુદી જુદી હોય, તે કદાચ કેટલાક બાળ ગી! જીવના ધ્યાનમાં ન રહે. વળી પ્રતિમાઓ માટે એક વ્યવસ્થિત ચોક્કસ સ્થળ પણ જોઈએ. બાળ ને બીજું કાંઈ પણ યાદ ન આવે બીજી કોઈ પણ સૂકમ વસ્તુએ. તરફ એકાએક તેઓનું ધ્યાન ન ખેંચાય, પરંતુ ગામની શેરીમાં ધ્યાન ખેંચે તેવી વિચિત્ર બાંધણીવાળું, ભવ્ય વાતાવરણવાળું મંદિર હોય, તેના તરફ અનેક વાર ધ્યાન ખેંચાય, એ સ્વાભાવિક છે. સંસારી જીવને રહેવા માટે ઘર તે હોય જ, તેમજ રાજદરબાર, નિશાળ, ચિકી, કચેરી, પંચને એકઠા થવાને ચેર, જકાતી-દાણની મંડી. વિગેરે મકાને હોય, કે જેમાં સાંસારિક સામુદાયિકનાં કામો થતાં હોય. નિશાળમાં જે કે વિદ્યા મેળવવાની હોય છે, પરંતુ “નિશાળે જઈએ છીએ” એમ બેલાય છે. રાજનું દાણ ચુકવવાનું હોય છે, પરંતુ “મંડીમાં જઈએ છીએ.” એમ બેલાય છે. અર્થાત કામનો ઉદ્દેશ અને કામના સાધનો જુદા હોય છે, છતાં તેને માટેનું મકાન જ સૌનું ધ્યાન ખેંચતું હોય છે. તે ઉપરથી કામ સમજાય છે, સર્વ સામાન્ય સાધારણ જનસમાજનાં વ્યવહારમાં તે તે કામ માટેનાં મકાને પ્રતિક તરીકે ઉપચારથી વિશેષ પ્રચલિત હોય છે. તે જ પ્રમાણે ધર્મ કરવાનું, ધર્મની શરૂઆત કરવાનું સૌથી પહેલું અને મુખ્ય સાધન સત્ય છે. અને તેમના તરફ જનસમાજનું ધ્યાન ખેંચાઈ શકે. માટે જ મૈત્યને 2 વંદન કરવા તરફ ચિત્ત દોરવી તે મારફત તીર્થકરોની પ્રતિમાને વંદન, અને તે મારફત તીર્થકર ભગવંતને વંદન થાય, અને તે મારફત પરંપરાએ સમ્યગ્દર્શન પ્રાપ્તિ- O! દ્વારા, શ્રુત, દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય. એવી વ્યવહાર 21 ગોઠવણ, વ્યવહારૂ શબ્દ ગઠવીને સાધી દીધી; આ ખૂબીથી બાળ, મધ્યમ અને બુધજન 5 એ સૌનું ધ્યાન ખેંચે, માટે ત્યવંદન શબ્દ પ્રચલિત કર્યો છે. . –પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ S SSSS ફોન : એ. ૩૨૯૯૯, રેસી. ૨૪૩૫૪ ; ગણેશ મંડપ સરવીસ . વિશાળ મંડપ, ગાદલા, રજાઈ, દરેક જાતના વાસણ તથા નાના મોટા સ્ટેજ સરવસ. કેવડાવાડી મેઈન રેડ, રાજકોટ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy