SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ TJEJERSEJTETTA પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ) હાર્દિક અભિનંદન... = = ૮ આજે માત્ર જ્ઞાન અને આચારમયઃ શાશ્વત ધર્મને આદર વધતું જાય છે, વધારતે 1 જવાય છે, પરંતુ તે એવી રીતે વધતું જાય છે, ને વધારાને જાય છે, કે જેથી તે છે શિવાયના તેના બીજા મુખ્ય અંગે જેવાં કે–પ્રભુનું સ્થાપેલું શાસનઃ પ્રભુને સ્થાપેલે 4 શ્રી સંઘઃ શાસ્ત્રાસા મુનિ–સંસ્થાની સર્વોપરિ પ્રતિષ્ઠા તીર્થો તથા બીજા ધાર્મિક છે' પ્રતીકે અને ચાર પુરુષાર્થની જીવન સંસ્કૃતિની ભયંકર ઉપેક્ષા વધતી જાય છે, એટલું ) જ નહીં, પરંતુ તે સર્વના મૂળમાં આપણે જ હાથે આગ ચંપાતી જાય એટલી હદ સુધી પરિસ્થિતિ પહોંચી છે. બહારનાઓને કરોડો-અબજો રૂપિયા ખર્ચવામાં એ પ્રકારને રસ છે, કે કેન્દ્રભૂત ભારતીય પ્રતીકેને તણખલા જેટલે પણ ઘસારે પહોંચે, તે તે કરડે અને અબજોના ખર્ચને તેઓ આનંદપૂર્વક સફળ માનતા હોય છે. અને તે સર્વને સ્થાને પિતાની રચનાઓ દાખલ કરાવતા હોય છે. આ તેઓના માનસનું મુઢતમ રહસ્ય છે. તે આગમ કાગળ ઉપર નહીં, પરંતુ મહાત્માઓરૂપે છપાયેલા પુસ્તકરૂપે બહાર ! પડે, તે જ તે જગતના કલ્યાણના અનન્ય સાધનરૂપ બની રહે તેમ છે. તેઓના જીવન ! રૂપે આગની જીવંત આવૃત્તિઓ જંગમ આગમરૂપે જગનું કલ્યાણ પ્રબળ રીતે ૮ કરી શકે છે. ધર્મની કે જેન-ધર્મની મુળ પરંપરાના પૂર્વ પુરૂષોએ આજ સુધી આગને સાચવી છે રાખ્યા છે, તેની પાછળ કેવા કેવા ભેગ આપ્યા હશે ? કઈ કઈ કર્તવ્યનીતિ કામે લગાડી હશે? તેનાં રહસ્ય તેના સુવિહિત આચાર્યો પાસેથી સમજવા જોઈએ. –પં. શ્રી પ્ર. એ. પારેખ ( 6 Grams : Chillies 339264 office Phone : 381433 Resi. Manubhai 6121495 , TRIBHOWANDAS JAMNADAS Chillies Merchants & Commission Agents 56. Mudi Bazar, Mandvi, BOMBAY-400003
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy