SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીબહેન શેલત હકn9Eઠ્ઠ:દપરાકauliાણો | fકારાદિHHIBIRaa Ulanela Eાહિel/UHિIBIRai રિપuિratતો UUBE|uિntil ligaiાહિતી પ્રાચીન શિલાલેખો અને હસ્તપ્રતોના આરંભમાં લખાયેલાં ચિહ્ન : ૧ (૧) ૭, (૨) '' '' (3) '1, 69''8''. (૫) કી' છે , (૬) 'જ' ,૭) ૧૭,૭૨ ૧,૯Ge. ૨(૧), (૨)q"If sir, (૩)'૧, જી FULL ggnI'IIEા . 31) c૭૬'૮'ભા, (૨) દુધાત્રી ,(3)40 % fliળમાં 1ળHI,) [Cli Ug0II IIII. હસ્તપ્રતો અને પ્રાચીન શિલાલેખોના આરંભમાં લખાતાં જુદા જુદા પ્રકારનાં ચિહ્નો ત્રણ વિભાગમાં સમજાવી શકાય : ૧. પહેલા વિભાગમાં આપેલાં ચિહ્નો ઈ.સ.ની પમીથી ૧૩મી સદી સુધીનાં શિલાલેખ અને તામ્રપત્રોના આરંભમાં મળે છે. ૨. બીજા વિભાગમાં વિક્રમ સંવતની ૧૧મી સદીથી માંડી અઘપિપર્યંતના ધાતુપ્રતિમાલેખોમાં મળે છે. ૩. ત્રીજા વિભાગમાંની આકૃતિઓ વિ.સં.ની ૧૨મી સદીથી માંડી અત્યાર સુધીની હસ્તપ્રતોમાં મળે છે. આ ત્રણે વિભાગોમાં આવતાં ચિહ્નો ગુપ્ત, કુટિલ, નાગરી, શારદા, બંગલા, પશ્ચિમી લિપિઓના શિલાલેખો, મૂર્તિલેખો અને હસ્તપ્રતોના આરંભમાં લખાયેલાં જોવા મળે છે. અહીં દેવનાગરી અંકો ૧, ૫, ૬, ૭ અને ૯ને મળતાં આવતાં ચિહ્નો લાગે છે (નવાબ, ૧૯૩૬ : ૫૭-૬૦). અભિલેખવિદો તેને ૩ૐકારના સાંકેતિક ચિહ્ન તરીકે ગણે છે. જ્યારે ‘ભલે મીંડું'ના સંકેતચિહ્નો દક્ષિણાવર્ત અને વામાવર્ત મંગલચિહનોમાંથી ઉત્તરોત્તર વિકાસ પામેલાં રૂપાંતરો હોવાનું કેટલાક વિદ્વાનો માને છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy