SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નગીન જી. શાહ - વળી જ્ઞાનગુણ માનતાં ગુણમાં ગુણ માનવાની આપત્તિ આવે. સર્વમાન્ય સિદ્ધાન્ત તો એ છે કે ગુણો નિર્ગુણ છે (નિર્ગુE INTE), ગુણમાં ગુણ ન હોઈ શકે. એટલે જ્ઞાનનું જ્ઞાન સ્વયં જ્ઞાનને થાય છે એમ ન માનતાં, જ્ઞાનનું જ્ઞાન પણ ચિત્તને (આત્માને) થાય છે એમ માનવું યોગ્ય છે. અને વળી માનવું જોઈએ કે ચિત્તને ઘટાદિ વિષયનું જ્ઞાન થતાંવેંત જ ઘટાદિ વિષયના જ્ઞાનનું જ્ઞાન પણ થઈ જાય છે. ઘટાદિ વિષયનું જ્ઞાન ચિત્તથી એક ક્ષણ પણ અજ્ઞાત રહેતું નથી. નિષ્કર્ષ એ કે જૈનસમ્મત જ્ઞાન-દર્શનનું સ્વરૂપ અને તેમનો વિષય. ઉપરની વિચારણા ઉપરથી આવાં ફલિત થાય છે : ચિત્તમાં (આત્મામાં) બે તદ્દન ભિન્ન શક્તિઓ છે – જ્ઞાનશક્તિ અને દર્શનશક્તિ. જ્ઞાનશક્તિથી ચિત્ત ઘટાદિ વિષયોને જાણે છે. ઘટાદિ વિષયનું જ્ઞાન થતાંવેંત જ વિના વ્યવધાન ચિત્ત દર્શનશક્તિથી ઘટાદિજ્ઞાનને જાણે છે.૧૫ આમ જ્ઞાન અને દર્શન એ તદ્દન ભિન્ન શ્રેણીની શક્તિઓ છે. તે બે શક્તિઓના વ્યાપારમાં વ્યવધાન ન હોઈ કાલિક ક્રમ જણાતો નથી પરંતુ તાર્કિક ક્રમ તો છે જ. ઘટાદિજ્ઞાન થયા વિના ઘટાદિજ્ઞાનનું દર્શન થતું નથી કેમ કે ઘટાદિજ્ઞાન તો દર્શનનો વિષય છે. એટલે તાર્કિક ક્રમમાં પહેલાં જ્ઞાન અને પછી દર્શન છે અને આ ક્રમ સર્વની બાબતમાં એકસરખો છે. પાદટીપા जं सामण्णगहणं दंसणमेयं विसेसियं णाणं । सन्मतितर्कप्रकरण, २.१ यतस्तु नापरिमृष्टसामान्यो विशेषाय धावति । तत्त्वार्थभाष्यसिद्धसेनगणिटीका, २.९ तस्माद् दृष्टस्य भावस्य दृष्ट एवाखिलो गुणः । प्रमाणवार्तिक, ३.४४ - यावन्तोऽस्य परभावास्तावन्त एव यथास्वं निमित्तभाविनः समारोपा इति तदव्यवच्छेदकानि भवन्ति, प्रमाणानि सफलानि स्युः । तेषां तु व्यवच्छेदफलानां नाप्रतीतवस्त्वंशप्रत्यायने प्रवृत्तिः, तस्य दृष्टत्वात् । प्रमाणवार्तिकस्वोपज्ञवृत्ति, स्वार्थानु मानपरिच्छेद, कारिका ४६-४७ ૪. तत्र सामान्यविशेषेषु (पर= -अपरसामान्येषु) स्वरूपालोचनमात्र प्रत्यक्ष प्रमाणं... प्रमितिर्द्रव्यादिविषयं ज्ञानम्। सामान्यविशेषज्ञानोत्पत्तौ अविक्तालोचनमात्रं प्रत्यक्षं प्रमाणमस्मिन् नान्यत् प्रमाणान्तरमस्ति । પ્રશસ્તપદ્માણ, માનાથ-લ્લા ગ્રંથમાના (૨), સપૂનવિશ્વવિદ્યાત્રિય, વારાણસી, ૭૭૭, પૃ. ૪૭૨-૭૨ अन्यञ्च यस्मिन् समये सकलकर्मविनिर्मुक्तो जीव: सञ्जायते तस्मिन् समये ज्ञानोपयोगोपयुक्त एव, न दर्शनोपयोगोपयुक्तः दर्शनोपयोगस्य द्वितीयसमये भावात् । कर्मग्रन्थस्वोपज़टीका, १.३ . ઢંસTIVITછું સામર્નવિશેસપ્રદMવાડું | तेण ण सव्वण्णू सो णाया ण य सव्वदरिसी वि ।। - धर्मसंग्रहणि गाथा, १३६० अपि च न ज्ञानं प्रमाणं सामान्यव्यतिरिक्तविशेषस्यार्थक्रियाकर्तृत्वं प्रत्यसमर्थत्वतोऽवस्तुनो ग्रहणात.... । तत एव न दर्शनमपि प्रमाणम् । धवला, १.१.४, पृ. १४६ જૈનોએ ઉચ્ચ કોટિનું શુધ્યાન માન્યું છે. તેના ચાર ભેદો છે. તેમાં પ્રથમ ભેદ છે સુવિચાર શુક્લધ્યાન અને તેની પછી થનારો શુક્લધ્યાનનો બીજો ભેદ છે નિર્વિચાર શુક્લધ્યાન. વિવારે દ્વિતીયમ્ - તત્ત્વાર્થસૂત્ર, .૪૪ (એમાંથી બીજું અવિચાર છે, અર્થાતું પહેલું સવિચાર છે.). ૯. બૌદ્ધોના આર્ય અષ્ટાંગિક માર્ગનું આઠમું અંગ સમ્યક સમાધિ છે. તેની ચાર ભૂમિકાઓ છે જેમને છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy