SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નાટ્યદર્પણ'માં ઉપરૂપક વિધાન 147 અને નૃત્ય જેવી રંગમંચીય કલાઓનો પ્રકાર ગણી તેનાં ગાયન, વાદન, નર્તનની સૂક્ષ્મ ચર્ચા કરી છે. આ પાયાનો ભેદ રહેલો છે. કદાચ એ શુદ્ધ નૃત્યથી “નૃત્યનાટિકા' તરફની ઉત્ક્રાંતિ દર્શાવે છે કારણ કે “નૃત્યનાટિકા'માં ગાયન, વાદન, નર્તન ઉપરાંત પાડ્ય-સંવાદ પણ પ્રયોજાય છે. કાળક્રમે પાક્યની પ્રધાનતાને કારણે તેને સાહિત્યના સ્વરૂપલેખે રૂપકની નજીકનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત થયું હશે, એવું અનુમાન અસ્થાને નહીં લેખાય. સંદર્ભ-સાહિત્ય ‘હિંદી નાટ્યદર્પણ - નાટ્યદર્પણની હિંદી વ્યાખ્યા', પ્રધાન સંપાદક : ડૉ. નગેન્દ્ર, સંપાદકો : ડૉ. દશરથ ઓઝા, ડૉ. સત્યદેવ ચૌધરી, વ્યાખ્યાકાર : આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાંતશિરોમણિ. પ્રકાશક - હિંદી વિભાગ, દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલ્હી, પ્રથમ સંસ્કરણ, ૧૯૬૧ 2. The Natyadarpana of Ramcandra andGunacandra - A Critical Study by Dr. K. H. Trivedi -L. D. Institute of Indology, Ahmedabad-9, 1966 Uprupakas and Nritya-Prabandhas. Dr. V. Raghvan, Sangeet Natak—Journal of the Sangeet Natak Akademi, Issue No. 2, April 1966 8. Bhoja's Sringara Prakasa By Dr. V. Raghvan, Punarvasu, 7, Shri Krishnapuram Street, Madras 14, 1963 ૫. ‘ઉપરૂપક – પ્રકાર, સ્વરૂપવિધાન અને વિશેષતાઓ' - ભરતકુમાર ડી. ભટ્ટ, સ્વાધ્યાય પુ. ૨૨, અંક ૪, જન્માષ્ટમી અંક, સપ્ટે. ૮૫, પૃ. ૩૪૧-૩૫૪ Natya Manjari-Saurabha - Sanskrit Dramatic Theory by G K. Bhatt, Bhandarkar Oriental Research Institute, Poona 411 004, 1981 સાહિત્યદર્પણ', વિશ્વનાથ, હિંદી અનુવાદ : શાલિગ્રામ શાસ્ત્રી, મોતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૫૦ • ૮. Classical Indian Dance in Literature and the Arts, Dr. Kapila Vatsyayan, Sangeet Natak Akademi, New Delhi, 1968 M
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy