SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ). જેણે મુંબઈ સુરત સરખાં કેક ધામો ઉજાળ્યાં જેણે ઉંચા પથ પર રહી સર્વ સન્માર્ગે વાળ્યા; જેણે ટાળી દુઃખમય દશા લોક લીધા ઉગારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. ( ૭ ) મેં જોયતા મુનિજી તમને લબ્ધિસંપન્ન જ્યારે, મેં નાખ્યું'તું મુનિજી ચરણે શીશ મારૂં જ ત્યારે; જેને અધ સદી ગઈ છતાં સંસ્મરે લેક ભારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી. ( ૮ ) દે! આપે સરલમતિના લબ્ધિસંપન્ન સાધુ, દેવે ! આ સુવિહિત સુધા ભાવનાશીલ સાધુ આજે જેની પ્રતિ પરમ છે પૂજ્ય દષ્ટિ અમારી, એવા મેહન મુનિજી! તમને વંદના હે અમારી. - માવજી દામજી શાહ _ હ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy