SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગહર થત એક અધ્યયન उपसर्गहरं पार्श्व पाशां वन्दे काम्ययनमुकाम् । विषधरविषनिनाशं मङ्गल-कल्याणावासाम् (मङ्गलकल्पाज्ञावासम्)॥ બીજી ગાથાને અર્થ– વિસહરકુલિંગ' મંત્રના પાશ્વ યક્ષ, પદ્માવતી અને ધરણ ઈન્દ્ર એ ત્રણે અધિષ્ઠાતા હવાથી બીજી ગાથાને અર્થે પાર્શ્વનાથને અંગે જે સૂચવાયો છે તે જ અહી સમજી લેવાને છે એમ અર્થક પલતા (પૃ. ૧૬) માં કહ્યું છે. ત્રીજી ગાથાને નીચે મુજબને અર્થ પાશ્વ યક્ષ, પદ્માવતી અને ધરણ ઈન્દ્ર એ ત્ર અંગે એક સરખે છે – મંત્ર દૂર રહે. તારે પ્રણામ પણ ઘણું ફળવાળે થાય છે. તિર્યંચ જેવા મનુષ્યો કે જે બાળગેપાળ અને કૃષિવલો છે તેમાં પણ જીવ દુઃખ અને દૌર્ગત્યને પામતા નથી. એ પ્રાયઃ દુઃખી જેવાય છે, પરંતુ તારી કૃપાથી સુખી જ હોય. ચેથી ગાથાના નિગ્નલિખિત ત્રણે અર્થ પણ પાર્થ વગેરે ત્રણેને અંગે એક સરખાં છે – (૧) ચિન્તામણિ અને કલ્પવૃક્ષ કરતાં (વિશેષ ફળદાયી હેવાથી) અધિક એવી તારી વલભતાને પ્રાપ્ત કરતાં જ અનુકૂળ દેવને લઈને રમણીય દીપ્તિવાળા (મેટાં સામ્રાજ્યાદિ રૂપ પદને નિવિદને પામે છે. ' આ અર્થ કરતી વેળા “સમ્મત્તે'ના સંસ્કૃત સમીકરણ તરીકે સામ્પ્રત્યે સમજવાનું છે. સમ્મતને ભાવ તે સામ્પત્ય એટલે વાલ્લભ્ય યાને વલભતા. (૨) ચિન્તામણિ જેવાં પાનક અને ભેજન માટે અનુકૂળ એવી તારી વલભતાને પામે છે. આ અર્થ “ચિન્તામણિકણ્ડપાયવષ્ણહિએ” ને “ચિન્તામણિકલ્પપાનવત્મહિતે’ સમજીને કરાય છે. “કમ્પ (કલ્પ) એટલે સમાન, પાય એટલે પાનક અને વળ્યુ (વલ્સ) એટલે ભજન અને હિય (હિત) એટલે હિતકારી. (૩) (કર્કતનાદિ મણિએ અર્થાત્ રત્ન વડે રચાયેલાં પાત્રને વિષે ભોજન (મળ) હેવાથી અથવા તે માટે અનુકૂળ એવી તારી વલ્લભતા પ્રાપ્ત થતાં ચિન્તાથી મુક્ત અર્થાત્ પ્રયત્નરહિત જીવે અનુકૂળ થાય છે. અહીં “ચિન્તામણિકમ્પાયવષ્ણહિએ માં અકારને પ્રલેષ કરી અને “અચિન્તાને ‘જીવાનું વિશેષણ ગણું અર્થ કરાયો છે. વિશેષમાં કમ્પ (કલ્પ)ને અર્થ “રચના” અને પાયને અર્થ “પાત્ર કરાયેલ છે. વળ્યુને અર્થ પહેલાંની જેમ ભેજન કરાવે છે. ૩૮પાંચમી ગાથાને અર્થે પાર્શ્વ યક્ષ વગેરેના સંબંધમાં ભિન્ન ભિન્ન છે. તેમાં પાશ્વ યક્ષને લગતે અર્થ નીચે મુજબ છે – ૩૮. આ ગાથાના ત્રીજા ચરણમાં “ દિરને બદલે દેસે પાઠ સ્વીકારી અર્થ કરાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy