SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આવકાર : કે તાત્વિક વિષયના લેખે આપવામાં આવ્યા છે, તેથી આ ગ્રંથની ઉપયોગિતામાં વધારે થયે છે. તેથી એક સંતપુરુષના પુણ્યસ્મરણ-નિમિત્તે તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથને આવકાર આપતાં આનંદ થાય છે. આ ઉપગી ગ્રંથ તૈયાર કરવા બદલ મુનિ શ્રી મોહનલાલજી મહારાજના સાધુસમુદાયને, મુનિ શ્રી નૃગેન્દ્રમુનિને, આ સમારક-ગ્રંથની કમિટિના સભ્યોને, એના સલાહકાર મંડળને અને આમાં એક યા બીજા રૂપે સહાયક થનાર સર્વ મહાનુભાવોને ધન્યવાદ ઘટે છે. અંતમાં, પૂજ્ય મોહનલાલજી મહારાજ એક આત્મસાધક પુરુષ હતા અને એમના જીવનને એ જ મહિમા હતો અને તેથી જ આટલાં વર્ષે પણ તેનું પુણ્યસ્મરણ આપણે કરીએ છીએ એટલે આવા મહાપુરુષને જાણ્યાનું અને એમને સ્મરણ કર્યાનું સાચું ફળ આપણા જીવનને ધર્મના માર્ગે દોરીને નિર્મળ બનાવવું એ જ છે. લુણાવાડા, મોટીપેળ જૈન ઉપાશ્રય અમદાવાદ મુનિ પુણ્યવિજય પિષ સુદિ ૧૩ વિ. સં. ૨૦૨૦ કરી હતી. લોકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy