SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નિજી. પાછળથી તેઓ આચાર્યશ્રી બન્યા હતા. શ્રી જિનયશ સૂરિ) ૧૪. વિ. સંવત ૧૯૪૪, ૦ આબુ-ખરેડીમાં શ્રી હર્ષમુનિજીની દીક્ષા (સ્વ. પં. પ્ર. શ્રી હર્ષમુનિજી.) ૧૫. વિ. સંવત ૧૯૪૬. ૦ સુરતમાં ચાતુર્માસ. ૦ શેઠ નેમચંદ મેળાપચંદની વાડીનું ઉપા- શ્રયમાં રૂપાંતર. ૧૬. વિ. સંવત ૧૯૪૭. ૦ સુરત, વડાચૌટા નગરશેઠની પોળમાં આવેલ શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસરમાંના પિત્તળના સમવસરણની પ્રતિષ્ઠા. (આ સમવસરણ શેઠશ્રી મેળાપચંદ આણંદચંદ જેઓ શીહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સીરેહી તાબેના અજારી ગામના શ્રી મહાવીરસ્વામિના દેરાસરમાંથી નકરે ભરીને લાવેલા.) ૦ મુંબઈનો પ્રથમ વિહાર અને સૌ પ્રથમ સંવેગી સાધુનું મુંબઈએ કરેલું અભૂતપૂર્વ પ્રવેશ-સ્વાગત. ૦ મુંબઈમાં ચાતુર્માસ. ૧૭. વિ. સંવત ૧૯૪૮, ૦ સુરતમાં ચાતુર્માસ. ૦ વડાચૌટા, શ્રી સીમંધર સ્વામિના દેરાસ- રને જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા. ૧૮. વિ. સંવત ૧૯૪૯ ૦ પાલીતાણામાં ચાતુર્માસ. ૦ શ્રી ઋદ્ધિમુનિજીની દીક્ષા. (સ્વ. આ. મ. શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી.) ૦ શેઠશ્રી ધરમચંદ ઉદયચંદે સુરતથી છરી પાળતે પાલીતાણાને સંઘ કાઢ્યો. શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ ૧૯ વિ. સંવત ૧૯૫૦ ૦ પાલીતાણું જયતળેટી પર શ્રી ધનવસહિ ટુંકની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા. – સુરતમાં ચાતુર્માસ. ૦ ગોપીપુરામાં, ઝવેરી શ્રી હિરાચંદ મતી ચંદ તરફથી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉધોગ શાળાની સ્થાપના. ૨૦. વિસંવત ૧૯૫૧-પર૦ મુંબઈમાં ચાતુર્માસ. ૦ રાવબહાદુર બાબુ બુદ્ધિસિંહજીએ રૂ. ૨૦,૦૦૦)ની સખાવત કરી લાલબાગ ઉપાશ્રયન કરાવેલું જીર્ણોદ્ધાર. ૦ લાલબાગના ઉપાશ્રયમાં (નીચે) ગૃહ દહેરાસર તૈયાર થયું. ૦ ભૂલેશ્વર,–મોતીશા શેઠની જગામાં ઝવેરી ભાઈચંદ તલકચંદની રૂ. ૭૫,૦૦૦)ની ઉદાર સખાવતથી જૈન ધર્મશાળાનું નવું મકાન તૈયાર થયું. ૦ શ્રી જયમુનિજી (સ્વ. આ. શ્રી જયસિં હસૂરિ)ની દીક્ષા. ૦ શ્રી ચિંતામણિજી (ગુલાલવાડી) તથા શ્રી ગોડીજી દહેરાસરમાં પ્રતિષ્ઠા. ર૧. વિ. સંવત ૧૯૫૩. ૦ અમદાવાદમાં ચાતુર્માસ. ૦ શ્રી જશમુનિજી (સ્વ. આ. ભ. શ્રી જિનયશસૂરીશ્વરજી મ.)ની ગણિ તથા પંન્યાસપદવી સમારેહ. ૦ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ગંગા શેઠાણીએ બારવ્રતના પચ્ચક્ખાણ લીધાં. રર. વિ. સંવત ૧૯૫૪. ૦ પાટણમાં ચાતુર્માસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy