SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જળપ્રલય વખતની મુનિરાજશ્રીની માનવસેવાએ આ યુરાપીયન સજન પર જાદુ કર્યું. એક ન સાધુ આ કાર્ય કરનાર છે. એ વાતે એના ભતહૃદયને ઘેલું ક્યું અને આજીવન સ્નેહ સંબંધ બંધાયા, એ પછી તો એમણે અનેક કાર્યા કર્યાં. મુનિરાજશ્રીની ઇચ્છા એમણે આજ્ઞા માની સ્વીકારી. ૫. ૐ. ગુરુકુળની જમીન પાવનાર, ગુરુકુળનો પાયો નાખનાર તેમજ મુનિરાજ શ્રી દ્વારા અનેકવિધ સમાજ સેવાએ કરનાર એ સુરાપીયન સજ્જન પાલીતાણાના ઇતિહાસમાં એક ઉજળુ પૃષ્ટ રાકે છે. Jain Education International પાલીતાણા સ્ટેટના ભૂતપૂર્વ એડમીનીસ્ટેટ એજ એચ. એસ. સ્ટ્રોંગ તેમજ તેમના ખાનગી મંત્રી. શ્રી વજીવનદાસભા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy