SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫: ગુરુકુલ સ્થાપના કાશીનાં ઠેર ઠેર પથરાયેલાં સદાવ્રતા, નાનાં નાનાં વિદ્યાસ્થળેા, એક ધેાતી અને એક અંગુષ્ઠાભર ગંગાને તીરે બેસી અભ્યાસમાં તદ્દીન અનેલા વિદ્યાથી એ ! એક તરફ ગંગાના વહેતા પ્રવાહ કલકલ નાદ કરે. બીજી તરફ વિદ્યાર્થીઓના શબ્દોચ્ચાર મધુરું વાતાવરણુ સરજે ! કાશી એટલે મેટું યાત્રાધામ. હજારો યાત્રિકા આવે ને જાય. રાજ માટે મેળા જામે. એમની પાઈપૈસાની મદે આ વિદ્યાલયે ચાલે ! અને એમાંથી જ દગ્ગજ વિદ્વાના બહાર આવે ! પાલીતાણા પણ એવુ જ એક મહાતીર્થ ધામ. દરાજ હજારા યાત્રિકાની આવજાવ થાય. ત્યાંના મ`શિમાં મૂકાયેલી એક એક બદામ એકઠી કરીએ તેા નાના શેા ડુંગર ઉભેા થાય! રાજ ને રાજ નવકારશીઓ થાય, અઠ્ઠાઈ મહેાત્સવ ને ઉજમણાં તે ચાલુ જ હાય. અનેક રિણ સાધુઓને સમાગમ થાય. સામે જ પવિત્ર શત્રુંજયના મંદિરના ઘંટારવ સંભળાય. પવિત્ર સ્થળે શા માટે એક વિદ્યાલય ન ખાલવુ ? હિન્દુઓનું વિદ્યાપુરી કાશી તેા જૈનેાનું પાલીતાણા કાં નહિ ! આવા શત્રુંજયની યાત્રા કરતાં કરતાં મુનિજીના મનમાં આ જ વિચાર। ધાળાયા કરતા હતા. કાશીથી વિહાર કરીને ગૂજરાતમાં આવતાં રસ્તામાં ધાર જ ગલા, વિકટ પહાડીએ વટાવતાં મુનિજી એક જ વસ્તુના વિચાર કરતા હતા. જૈન સમાજના ઉદ્ધાર Jain Education International For Personal & Private Use Only n TUT www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy