SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨ : સત્યની આણાએ કૅટલીક ઘટનાઓ દેખાવે નાની છતાં મૂળથી મહાન હેાય છે. પણ ઘણીવાર એ ઇતિહાસનાં પૃષ્ઠો નજીક નથી જ પહોંચતી. અથવા ઇતિહાસનાં પૃષ્ઠ નજીક એને ઘસડી જવામાં આવે છે, તા એની મૌલિકતા અનેક રીતે ઘવાય છે. આછી જાહેરાત અને વધુ મૌનમાં જ એ ઘટનાઓની મહત્તા જળવાઈ રહે છે. છતાં કલમપરસ્તા કયે દહાડે એવી ઘટનાઓના આકર્ષણથી વંચિત રહ્યા છે કે રહેશે ? વિ. સ. ૧૯૬૦ માં તીર્થ રક્ષણુની અપૂર્વ તમન્ના સાથે મુનિજી ધ્રોલથી નીકળેલા એક સંઘ સાથે શત્રુંજય ગિરિનાં પુનઃ દર્શન કરવા પાલીતાણા આવ્યા. આ વખતે એમના આત્માજ્ઞાસે એર જ રૂપ ધારણ કર્યું હતું. એક તરફ બ્રહ્મચર્યના તેજે ઝળહળી રહેલી યુવાની અને ખીજી તરફ શાસન સેવાના અદમ્ય તનમનાટ એમના મસ્ત હૃદયને અનેરા ભાવે ડાલાવી રહ્યો હતેા. આ પ્રસંગે દાદાગુરુ પંન્યાસ શ્રી કમલવિજયજી તથા શાન્તમૂર્તિ શ્રી હુંસવિજયજી મહારાજ વગેરે સાધુએ પણ અહીં જ વિરાજતા હતા. આ વેળા શ્રાવક સમુદાય અને સાધુસમુદાયમાં તી અસાતનાની જૂદા જૂદા પ્રકારની ખખરા આવ્યા કરતી. માથાભારે ૪૫ Jain Education International For Personal & Private Use Only W = www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy