SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો અને પ્રશસ્તિ પત્ર વ્ય વ હા ર અંગ પત્રવ્યવહાર જીવનચરિત્રનું એક લેખવામાં આવે છે. આ દ્વારા જીવન નાયકના વ્યક્તિત્વની કેટલીય અપ્રગટ મહત્તા તેમજ ખાસિયતા પર પ્રકાશ પાડે છે, અને આજ કારણે જીવનચરિત્રામાં પત્રવ્યવહારના સંગ્રહ એક મહત્ત્વનું અંગ ગણાય છે. અત્ર પણ એ જ દૃષ્ટિ લક્ષમાં રાખી આ પત્રો આપવામાં આવે છે, પણ દિલગીર થવા જેવું એ છે કે તેને સગ્રહ બહુ અલ્પ કરાયેલા છે. તેમજ ડુપ્લીકેટ (નકલ) રાખવાની પ્રથા પ્રચલિત ન હેાવાથી સ્વર્ગસ્થના લખેલ એક પણ પત્ર ઉપલબ્ધ થઈ શકયા નથી. જો એ શકય હાત તેા આ ગ્રંથના આકષ ણુમાં આર ઉમેરા થાત ! અત્રે રજૂ કરવામાં આવેલા પત્રો તેમના પર ભિન્ન ભિન્ન વ્યકિતએએ લખેલા છે. આટલા માત્રથી પણ આશા છે કે, પાઠકે। ચરિત્રનાયકના વ્યકિતત્વને વધુ પીછાની શકશે. સપાદક ૨૧ * (૧) (શ્રી વિજયકમલસૂરિજીના પત્ર) મુનિ ચારિત્રવિજય જશેાવિજય મહારાજના નામથી પાઠશાળા કઢાવ્યાની ખબર મળી હતી. તથા તમારા લખાણથી પણ જાણ્યું છે. મે... તાર’ગાથી પત્ર લખેલ છે. મેટી ટાળીવાળાને સાથે રાખી કામ લ્યે તેા સારૂં, તે ઉપદેશનું જ કામ કરે, વધારે ખટખટમાં ન ઉતરે તેમ કહેરોા. સુખશાતા જણાવશેા. સંવત ૧૯૬૯ ના માહ શુદ્ધિ ૭. ૫. ક્રમવિજયગણી તરફથી ધર્મલાભ વાંચશેા. ૬ઃખુદ (૨) તમારા પત્ર પહાંચ્યા, વાંચી વિગત જાણી, મદદ માટે લખ્યું, અમે બનતી મદદ અપાવીશું. આવેલા માણસેાને પાદરા, દરાપરા, મીયાગામ, દક્ષિણના ગામેા મારવાડ, શાહપુર, કેનેાલી, વાગામ, જૂનેર આદિ ગામેાની ચીઠ્ઠી લખી આપી છે. સંસ્થા માટે તમેા ધણા પરિશ્રમ ઉઠાવા છે. શરીર પણ સંભાળજો. જીવનચરિત્ર માકલ્યું છે તેના ઉતારા કરી બુક પાછી મેાકલશે. તમારી ગુરુભકિત પ્રશ`સનીય છે. દઃ ૫. કમલવિજયગણીના અનુવંદના વાંચો (૩) પત્ર મલ્યા. ખીના જાણી. સંસ્થા માટે તમેા આટઆટલી મહેનત ઉઠાવા છે. વિદ્યો પણ ધણા આવે છે + + ભાઇ ત્યાં આવી મદદ આપી જશે. પાઠશાળા માટે અમે ત્યાં આવીને બધી ગાઠવણ કરી દેશું અને તમાએ પણ સારા પરિશ્રમ ઉઠાવ્યા છે તે બદલ ધન્યવાદ ધટે છે પુસ્તકની પેટી ડભાઇ માકલજો. વિદ્યાથી ઓને ધલાલ. અત્રે સૌ શાંતિમાં છીએ તે પાઠશાળા માટે અમે। યથાર્થ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy