SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International प्रशस्ती (१) रूप में अनंङ्ग रंग, तेज में ही सुरचन्द, ज्ञान में गुरु अमंद, इक सङ्ग आयो है | दसमत्य सूरवीर, भालपट्ट है अमीर, भूज शेष की लकीर, मस्त जोग छायो है ॥ चाणक्कमतिदक्ष, वाणीत्राण ही प्रतक्ष, ब्रह्मचारी बद्ध कक्ष, धर्मपक्ष गायो है । चारित्र विजय संत, एसो महामतिवंत, दरस भयो राजकंत, भड मुनिरायो है ॥ (2) सूर भयो सो तपन लगो तब राहु ने आकर मान घटायो । जलधि भयो सो सूम भयो तब नीमक जाकर बास बसायो ॥ शेष भयो सो मानी भयो तब तीरंग देहमें जाई फसायो । इससे चारित्र मुनि नींद में, तेज, गम्भिर, क्षमागुण आयो ॥ (३) सागर क्षोभ भयो बस आज ही, कलजुग आय रहो फट् धिको । भाज ही शेष चलित भयो, भयो कंप सुपेरगिरि शशि फिक्को ॥ आज ही छीप गयो सूर बादल, चार हु ओर अन्धेर भूमि को । गुम हुआ इस आलम में अह राज चारित्रविजय मुनिटीको ॥ सामखियाली, वागड (कच्छ). આ કવિરાજ ચરિત્રનાયકના અનન્ય ભક્ત હતા. એમની કવિતા એ વાતની પૂરતી ખાતરી આપે છે. કવિ રાજા રૂપાએ કદી નિશાળે જષ પાટી પર ધૂળ નાખી વર્ણાક્ષર ઘૂંટ્યો નહાતા. પીંગળપાઠ પુસ્તકમાંથી એ નહેાતા પઢવા. કુદરતના એ કવિ હતા. અને આ કવિત પણ એમના હૃદયસરમાંથી પ્રગટેલી ભક્તિની सरवाशी छे. तेभो भुनिशनश्रीना स्मरण निमित्ते 'यात्रि- अक्ति-संग्रह' मनाच्यो छे उपरना उचित તેમાંના છે. મુનિરાજશ્રીની માંદગીમાં પણ તેઓએ શિષ્યભાવે સેવા બજાવી હતી, અને આશ્ચય' તે। એ છે, કે મુનિરાજશ્રીના સ્વર્ગવાસ પછી પંદર દિવસે તેઓ પણ પાછળ ચાલી ગયા હતા. અગિયાના સથે તેમની ગુરુભક્તિ પિછાની તેમના અગ્નિસંસ્કાર, મુનિરાજશ્રીના સમાધિમદિરની સામે જ કર્યાં છે. सेवक, राजा रूपा (कवि) For Personal & Private Use Only www.jainelibrary.org.
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy