SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જળપ્રલય લેખક : શ્રીચુત અમીચંદ માસ્તર, બેંગલેાર એ સ. ૧૯૬૯ના જેઠ વદી આઠમની અંધારી રાત હતી. સંધ્યા સમય રહ્યો ભય કર થીજ આકાશમાં વાદળા ચઢળ્યાં હતાં. પ્રલયકાળના ભયંકર મેઘ વરસી હતા. અર્ધી રાત વીતી ગયા છતાં ચંદ્રમા કે તારાગણ કાંઇ દેખાતું ન હતું. આકાશપટમાં ચેતરફ અંધકારના પહાડના પહાડ ખડકાયા હોય તેમ ઘનધાર વાદળે ઉપરા ઉપરી છવાઈ ગયાં હતાં. ચાતરફ નાખી નજર પડતી ન હતી. કડાકા કરતી વીજળીએ અને ભયકર ગર્જના સાથે મેઘરાજાની સવારી આવી પહેાંચી હતી. ટૂંક સમયમાં પૃથ્વી ઉપર પાણી પાણી કરી મૂકયું જાણે માનવીઆના પાપ પુંજને પાકારતા હાય તેમ મહામેઘ ભયંકર ગર્જના સાથે વરસવા લાગ્યા. પ્રલયકાળ નજીક જ આવ્યા હોય તેમ જળ અને સ્થળ એકાકાર જળમય બની ગયાં. તેમાં વળી દુકાળમાં અધિક માસની જેમ સુસવાટા કરતે પવન ફુંકાવા લાગ્યા. મ્હાટી મહેલાતા કાંપવા લાગી. પહાડાના પહાડાને પણ તાડી નાંખે તેવા જોસથી પાણીના ધોધ વહેવા લાગ્યા. અનેક મકાન જમીનદોસ્ત થયાં. ઝુપડાંના ફૂરચા થઇ ગયા, અને મેટાં મેટાં વૃદ્મા કાડ કરાડ કરતાં મૂળમાંથી ઉખડી ભૂમિસાત થઈ ગયાં. અનેક સુષુપ્ત માનવીએ પાણીમાં તણાવાં લાગ્યાં. બરાડા પાડતાં ઢારા ઘસડાવા લાગ્યાં. નાનાં ખાળકા, નાનાં વાછરડાંઓ તથા અન્ય પશુપક્ષીઓના હૃદયભેદક કરુણ પોકારો સામે જાણે મેઘરાજા અટ્ટહાસ્ય કરતા હાય તેમ, પુનઃ પુનઃ ગના સાથે કડાકા ખધ વરસવા લાગ્યા. વીજળીએ થવાથી એ કરુણુ પાકારે તેમાં વિલીન થઇ જતા હતા. એ મેઘરાજાની ગજના તેમજ મનુષ્ય તથા ઢારાના હૃદયવિદારક પેાકાશએ એવું રૌદ્ર-ભયંકર રૂપ લીધુ હતુ` કે જેનુ વર્ણન આ જડ લેખિની ફૈટલું કરી શકે? જીવનની આશાએ તણાતાં એ માનવીએ અને ઢોરા પેાતાના પાકારે નિષ્ફળ થતા જોઈ નિરાશાના મેળાનાં પ્રત્યક્ષ દર્શન કરી મૃત્યુના સુખમાં જવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy