SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા સમાજ સુધારક ઘણાં ગારાનાં ધર્માદા ખાતાં ચાકમાં કરાવ્યાં. કેટલાય સ્થાનેાના જ્ઞાનભંડારા કે જેમાં ઊધેઇ અને કીડાએ પાનાંઓ કારી ખાતાં હતાં; કેટલાંય મહત્ત્વનાં પુસ્તક કચરામાં પડ્યાં હતાં: અને કેટલાય ગ્રંથાનાં પાનાં આપસમાં ચીપકી જઇ ગ્રંથરત્નને અરબાદ કરી રહ્યાં હતાં, તે બધાને સૂર્યના પ્રકાશ બતાવી, તેનું લીસ્ટ કરાવી ઉત્તમ પ્રબંધ કરાવ્યેા. કચ્છમાં એસવાલ જ્ઞાતિમાં ઘણા ખેતી કરે છે, તેમને પણ ઉપદેશ આપી ધર્મકાર્યોંમાં જોડ્યા. નિરંતર પ્રભુદર્શન, સામાયિક કરવાં, અભક્ષ્ય-ભક્ષણ તથા રા િભાજનના ત્યાગ, ખેતીમાં પણ ઉપયેાગ રાખવા સાથે ખીજા જીવાના સંહાર ન થાય, કેઇ જીવને મારી ન નાખવા, ખીજાની ગજીએ તથા ઉકરડા આદિ ન મળવા વગેરેના ઉપદેશ આપી, તેમને સન્માર્ગે દોર્યાં. અનુક્રમે મહારાજશ્રી જ્ઞાનદીપિકા લઇ માંગપટમાં પધાર્યાં. અહીં સાધુએ તે ચિત જ આવતા. આ પ્રદેશમાં અજ્ઞાનતાના થર બાઝી ગયેલા હતા. કુસ’પ રાક્ષસે પેાતાના અડ્ડો જમાવ્યેા હતેા. ઘેરઘેર હાળી સળગતી હતી. અરે! એક મજલની જ વાત કરું: સગી માના જણ્યા બે ભાઇ લક્થા-ખૂબ લઢ્યા. અન્નેના ઘેર સેકડા વીઘાં જમીન હતી-ખેતરે। હતાં. બન્નેના પક્ષમાં ત્યાંના મેાટા મેટા છેવટે રાજપુત્રા-ઠાકારા હતા. બન્ને ભાઈ પેાતપેાતાના પક્ષના વિજય માટે હજા। રૂપિયાના ધુમાડો કરી રહ્યા હતા. અને એકબીજાનાં ગળાં ફેસવાની તૈયારીમાં હતા. નવયુગના આ સુધારક સાધુપુરુષનાં પગલાં ત્યાં થયાં. ઉપદેશના ધોધ વરસાવ્યેા. બન્ને ભાઇએએ તે સાંભળ્યો. મહારાજશ્રીની વૈરાગ્યવાસિની સુધાસ્યદિની દેશનાએ તેમનાં હૃદય ભીજવ્યાં. એક દિવસ એ પાષાણુહ્દય અનેલા ભાઈએ પેાતાની ભૂલથી ગળગળા થઇ ગયા. એકાન્તમાં ગુરુમહારાજના ચરણે હાથ રાખી, અશ્રુ સારતા ખેાલ્યાઃ ‘ગુરુદેવ, હવે હદ થઈ. એવાં પાપા કયા છે, કે કયે ભવે છૂટછું. આપ જે કરા તે અમને મંજૂર છે.’ પછી મહારાજશ્રીએ બહારગામના પાંચને ખેાલાવરાવી, તટસ્થભાવે ચૂકાદો અપાયૈ. બન્ને ભાઈઓએ પ્રેમથી માથ ભીડી. સ્વામીવાત્સલ્યમાં ભેગા જમ્યા. આખા ગામને જમાડ્યું અને કેટમાં થતા હજારા રૂપિયાના ધુમાડે બચાવ્યેા. માંગપટના ચેાખરો ભેગા કરાવી ત્યાં કાન્ફરન્સ ભરાવી. અનેક કુરૂઢિએના કિલ્લા નીચે સુરંગ પુરાવી તેને જમીનદોસ્ત કર્યાં. પાઠશાળાએ જ્ઞાએ કરાવી કચ્છને આગણે એક સુંદર ગુરુકુલની ચેાજના રજુ Jain Education International For Personal & Private Use Only સ્થાપવાની પ્રતિકરી. યશેામુક્તિ ૪૩ www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy