SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જીર્ણોદ્ધારમાં પણ પ્રાચીનતા, મજબૂતાઇ, કળા અને શિલાલેખા સાચવીને કામ લેવાનું હાય છે. ઘણા દોઢડાહ્યાઓએ મંદિરને લાભ કર્યાં, પણ ખીજી રીતે નુકશાની પણ કરાવી નાખી છે. શત્રુંજય પર જૂએ ? નથી રહ્યા પ્રાચીન શિલાલેખા કે નથી રહ્યાં ઉત્કીણુ પ્રમાણેા ! એ ખધું અવિવેકી જીર્ણોદ્ધારનું પરિણામ છે. તે। મા દરેક ખાખતા લક્ષ્યમાં રાખી જૈન શિલ્પવિધિ પ્રમાણે ઉદ્ધાર થાય એ જ હિતકારક છે. પ્રાચીન તીર્થાંના ઉદ્ધાર માટે પણ આપણે પછાત છીએ. મંદિરના ઉદ્ધાર થાય કે ન થાય, નવુ' તીથ ખેાલેા કે ન ખાલા, પણ પ્રાચીન તીર્થ્રોદ્ધાર સહુથી પ્રથમ જરુરી છે. શારીપુર, મથુરાજી, મિથિલા, કપિલાજી, ભäિપુર ઇત્યાદિ અનેક તીથભૂમિએ વેરાન હાલતમાં છે. જોનારને આનન્દ આપે છે, પણ એ વેરાનતા હૃદયને કાતરી ખાય છે. ક્યાં શત્રુંજયનાં ગગનચૂ ́ખી મદિરા ને કયાં આ ચાતરાએ કે ટેકરીઓ પર દેખાતા વસ્તાવશેષા; આટલુ` છતાં તેની પવિત્રતા જેવી ને તેવી જ છે. સકમાઇનુ ફળ આ સ્થાનામાં લેવા જેવું છે. આ કામ મદિરાના દ્રવ્યથી પણ થઈ શકે તેમ છે. એ દેવપુ છેાડવાની ઉદારતા ટ્રસ્ટીઓના દિલમાં આવવી જોઈએ. ખરી વાત તેા એ જ છે કે ત્યાં જેનેાની વસ્તી થાય કે જે તીથતું રક્ષણ કરે. આવા પ્રકારના ઉપદેશદાન, જ્ઞાનદાન તથા ધનદાનની અગત્ય છે. Jain Education International ปี Ø શ્રી ચારિત્રવિજય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy