SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ક્ષેત્રા પ્રરનઃ–સાહેબ ! આપે પરમ દિવસે સાતક્ષેત્રો માટે ઉલ્લેખ કર્યાં હતા, તે તેનું શું ? ઉત્તર:-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનપ્રતિમા અને જિર્ણોદ્ધાર, સમાજના ઉદ્ધારની વિચારણા પ્રસંગે આ સાતે ક્ષેત્રા પર દ્રષ્ટિપાત કરવા જોઇએ. શ્રી ચારિત્રવિજય શ્રાવક પ્રશ્નઃ–આ વિચારણામાં શ્રાવકનુ સ્થાન શું છે ? ઉત્તર:-શ્રાવક એ સાતે ક્ષેત્રના પાયા છે. તે ક્ષેત્ર જેટલુ મજબૂત તેટલાં સાતે વધારે સ્થિર. તીથંકરને જ પૂર્ણ પુરુષ માનનાર ગૃહસ્થનું પણ સંઘમાં અચળ અને અણુમૂલું સ્થાન છે. શ્રાવકની વૃદ્ધિ એટલે જ જૈનધર્મનાં પ્રચાર અને પ્રભાવના, પ્રશ્ન:-આજના જૈન તેા ‘કાયર’ લેખાય છે. એની વૃધ્ધિથી શેા લાભ ? ઉત્તર:-જૈનધમ મુખ્યત્વે ક્ષત્રિયધમ છે. કેવળ વ્યાપારી ભાવનાવાળી પ્રજાના હાથમા આવવાથી ઉક્ત પરિણામ અનુભવાય છે. વાસ્તવિક રીતે તે ધર્મને નીચુ જોવરાવે એવા માંયકાંગલા જૈનશ્રાવક ન હાઇ શકે ! જે દેવ-ગુરુ-સાંધ અને મંદિરની રક્ષા કરી શકે, સતેાષી, સ્વાશ્રયી અને દાની હાય એ જ શ્રાવક કહેવાય. તેમ જ વ્યાપારમાં શ્રાવકે અગ્રપદે હાવાનુ` કહેવા માત્ર છે. આંતર જીવન ઉકેલીએ તેા જખરા ઘસારા અનુભવાય છે. તે દરદની દવા તા કરવી જ જોઈએ. વ્યવહાર ચલાવવામાં પણ અસમથગૃહસ્થ, ધર્મ જાણવાની પણ નિવૃત્તિ ક્યાંથી મેળવી શકે ! આટલી નિવૃત્તિ મેળવી શકે તેટલે તે સાધન સપન્ન હાવા જોઇએ. શીદાતા જૈન કુટુમ્માને ભાતૃભાવે પાયે, જૈનેતરાને દાનાદિ ગુણુથી આકર્ષે, જૈનધમપ્રેમી બનાવે તેવા સમૃદ્ધ જોઈએ. જૈન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના પરિણામના દશી, અત પ્રવચનના જ્ઞાતા હાવા જોઈએ. પ્રશ્નઃ–એ કેમ અની શકે ? ઉત્તર:-જૈનધર્મ વિશ્વધમ હતા ત્યારે શરૂમાં શાળા, દવાખાનાં અને પાંજરાપાળાથી લાકપ્રિય બન્યા. જેણે પ્રજાને જૈનત્વના ઉદાર રંગે રંગી નાખી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy