SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ गणिनी आर्यिकारत्न श्री ज्ञानमती अभिवन्दन ग्रन्थ [૩૭૨ આવી પહો, ત્યાં શેઠ શ્રી ભાગચંદ સોની વગેરેએ શહેરમાં ધર્મની પ્રભાવના સારૂં અનેકવિધ કાર્યક્રમ યોજ્યા. પછી ચાતુર્માસ નિમિત્તે સંઘ જયપુર આવી ગયો. એક દિવસ મોટા માતાજીએ આચાર્યશ્રીને વિનંતી કરી કે “જ્ઞાનમતી”ને વ્યાકરણ ભણવું છે. તે કોઈ વ્યવસ્થા કરે. આચાર્યવયોવૃદ્ધ પંડિત ઇન્દ્રલાલ શાસ્ત્રીને તે કામ સોપ્યું પણ જ્ઞાનમતીની ભસ્મકવ્યાધિ જેવી ભૂખને તેઓ સંતુષ્ટ કરી શક્યા નહીં એટલે એક અનુભવી વૈયાકરણી શ્રીધમોદર દાસજીને “કા તંત્ર” ભાણાવવાનું કામ સોપાયું ને બે વર્ષને કોર્સ માતાજીએ પોતાની તીક્ષણ બુદ્ધિથી અને અજબ યાદશક્તિ ના બળે બે માસમાં પૂર્ણ કરી પોતાની ગજબની અનિવિઘા ને સૌને પરિચય કરાવ્યો. ૫. ખૂબચંદજી, ૫ લાલારામે પણ માતાજીને થોડું થોડું અધ્યયન કરાવેલું ને અનુભવ્યું કેઆત વ્યત્યનમતિજ છે. શ્ચરણ કે પાછળથી માતાજીએ “કા તંત્ર" નો હિંદી અનુવાદ કરી પ્રકાશિત કરી તમામ નવાવિધાર્થી ઓને જરૂરી પાઠય પુસ્તકની ગરજ સંતોષી છે. - આચાર્યશ્રીની સંમતિ મેળવી જ્ઞાનમતી માતાજીએ. સમ્મદશિખરજીની યાત્રા કરવાનું આયોજન કર્યું એક શેઠને આર્થિક સહારો પણ સાંપડયો. પણ ઉપડવાનું સો ટકા નિશ્ચિત થતાં શેઠ પાણીમાં બેસી ગયા. છતાં દૃઢ મનવાળી માતાજીએ પોતાની યાત્રાનો વિચાર બદલ્યો નહીં. બ્ર. સુનંદચંદ્ર તથા કુ. મનોમતી વગેરેની સહાયથી જ્ઞાનમતીના ખૂબ નાના અને નવા સંઘે સમ્મદ શિખરજીની યાત્રા શરૂ કરી. તે વખતે સંઘના સઘળા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી કે વિહારમાં કોઈથી પૈસાની માગણી કરવી નહીં અને કોઈ આપે તો પણ લેવા નહીં આવી દૃઢ પ્રતિજ્ઞા પાળીને સંધે પૂરા પાંચ વર્ષમાં ઘણી લાંબી યાત્રા કરીને ચાર ચાતુર્માસ વિધવિધ જગ્યાઓએ વ્યતીત કર્યો. નૌઆથી ઉપડી દિલહી અયોધ્યા પટણા રાજ હી પાવાપુરી ચંપાપુરીનાં દર્શન કરી સંધ છેવટે સમેદશિખરજી પહો ને ત્યાં ૧૯૬૨માં પૂરો ચાતુર્માસ વનીત કર્યો. પછી કલકત્તા પહોચી ૧૯૬૩નું ચાતુર્માસ ભારતના સૌથી મોટા ભયંકર ગીચને ગંદકીવાળા શહેરમાં પૂર્ણ કર્યો. કલકત્તામાં વીસપંથ ને તેરાપંથ ચાલે છે. ત્યાં પેજલેટ બાજી પણ થઈ પણ માતાજીના આગમજ્ઞાન આગળ સૌ ઝુકી ગયા ને જે કટ્ટર વિરોધી હતા તેમણે પણ ચોકા કરી આહાર દાનનાં પુણ્ય પ્રાપ્ત કર્યા ભગતજીએ માતાજીના જ્ઞાનગરિમાંથી પ્રભાવિત થઈ, માતાજી દ્વારા થતી પ્રભાવવાનામાં પૂર્ણ મદદ કરી અને એકાંતવાદીઓને સમજાવટ અને શાસાધારે, સંતોષિત કર્યા, ખંડગિરિ ક્ષેત્રનાં દર્શન કરી સંઘ હૈદ્રાબાદ પહો. ત્યાં ૧૯૬૪નું ચાતુર્માસ ભવ્ય રીતે અને દબદબા પૂર્વક ઉજવ્યું. માતાજી મરણ પથારીએ હતાં ને જીવનની આશા ન હતી છતાં તપ અને ચારિત્રના બળે કું. મનમતીની સુલ્લિકા દીક્ષા વખતે બધી જ ક્રિયા જાતે કરી ને મને બળ અને આત્મબળનું અદ્વિતીય દૃષ્ટાંત પુરું પાડયું. પૂરો જૈન સમાજ માતાજીની ચર્ચા અને જ્ઞાનથી એટલો પ્રભાવિત થયો કે ગીનીચ બુકમાં નોંધવા જેવો બનાવ યાને પૂરા ચોમાસામાં અહવાન વિધાનોના ઉત્સવો થયા જે જૈન ઇતિહાસમાં અદ્વિતીય છે. તથા હૈદ્રાબાદના મંદિરેએ શિખર ન હતાં તેમના નિર્માણનું કામ પણ કરાવી લીધું પછી સંઘ ગોમટેશ્વરની યાત્રાએ પ્રયાણ કરી ગયોને ૧૯૬૫ નું ચાતુર્માસ મઠાધીશ ભટ્ટારકશી વગેરેની આગ્રહભરી વિનીથી શ્રવણ બેલગોલામાં પસાર કર્યું. અઠ્ઠાવન - ચાતુર્માસમાં એક અદભૂત અને અપૂર્વ બનાવ બન્યો જ્ઞાનમન્દિર માતાજીએ બાહુબલી ભગવાનની પ્રતિમા સમક્ષ પંદર દિવસનું મૌન ધ્યાનનું અધિન શરૂ કર્યું માત્ર આહાર સમયે નીચે આવી તે કાર્ય પતાવી પુન: પર્વત ઉપર ચાલી જતાં હતાં. પૂરા બાવીસ કલાક ઉગ ભવ્ય વિશાલકાય અપ્રતિમ પ્રતિમા સમક્ષ ને પસાર કરતાં હતાં ધ્યાનમાં એકાગ્રતા વધતી ગઈ. એક દિવસે ધ્યાનમાં માતાજીને અકૃત્રિમ ચૈતાલનાં પુનીત દર્શન થયાં. બીજા દિવસે પહાને દેશ્ય ચાલુ રહ્યાં. વારંવાર તેને અને બીજાં વિવિધ દૃશ્ય દૃષ્ટિયોચર થતાં ગયાં. માતાજી જ્યારે આહારચર્યા માટે નીચે આવ્યાં ત્યારે સંઘશ્ય આર્થિકાઓ વગેરેને ધ્યાનમાં જોયેલ ચૈત્યોની ચૈતાલયોની સવિસ્તર વાત કરી. શિષ્યા અને કુતુહલ અને આનંદ થયો. પણ તેના સત્યપણાની ખાત્રી શી? તે પ્રશ્ન ઉઠો. તરતજ શાસોને આધાર લેવા વિચાર સૂઝયો. પાનાં ફેરવ્યાં. ગાથાઓવાંચી, અર્થ સમજયાં તે જે.જે. અને જેવું જેવું જોયાનું વર્ણન માતાજીએ કરેલું તેવુંજ આબેહુબ અને સકબંધ ગાથાઓમાં મળી આવ્યું. અધિકાન પૂર્ણ થયું ત્યાં મનમાં માતાઅજીએ સંકલ્પ કરી લીધો કે ધ્યાનમાં જેએલાં દેશ્યોને આ ભારત ભૂમિ ઉપર કોઈક જગ્યાએ સાકાર બનાવી દેવાં. આ જોયેલાં દૃશ્યોની એક ફિલ્મની રીલ માતાજીની પ્રશાએ બનાવી લીધી અને તે શ્રવણબેલગોલાના ભટ્ટારાકાહિ અનેક ભકો સમક્ષ માનસ ચક્ષુ વડે જોવા માટે રજૂ કરી. સાંભળનારા બે આંખ મીચી માતાજી ની આગામી પકડી ચાલવાનું હતું ને તે ટૂંકો પ્રવાસ પુરો થતાં બધાને હર્ષનો પાર ન રહ્યો. મહાસભાના તે વખતના પ્રમુખ ચાંદમલ શેડીની મંડળીને પણ આ આકૃત્રિમ ચેતાલયોની ફીલ્મ જોવાનો લ્હાવો મળેલો. પછી સોલાપુરમાં શ્રાવિકાશ્રમની સંચાલિકા અને અન્ય ભકતોને આ અદ્ભુત અને અશક્ય દશ્યોની ફીલ્મ જેવા અને સાંભળવા મળી અને ત્યાં પરમશ્રી સુમતિબેન શાહે માતાજીને જંબુદ્વિપનું મોડલ સોલાપૂરમાં ઊભું કરવાની વિનંતિ અને આગ્રહ કર્યો. પણ પછી માતાજી સસંધ પતીના પોતીકા સંઘમાં પહોચી ગયાં વચ્ચે બાવરવાળા તથા અજમેરવાળાઓ તેમજ મહાવીરજી ક્ષેત્રવાળાઆજે પણ અકૃત્રિમ ચૈતાલયની રચના પોત પોતાને ગામે કરવાની માતાજીને વિનંતિ કરી. પરંતુ જે નિમિત હોય છે ને ત્યાં જ નિયતિના ન્યાય અનુસાર થાય છે. તેથી દિલ્હી નજીક નજફગઢમાં ૨૫-૪૦ હજારનો ખર્ચો થઈ ગયો હતો છતાં ત્યાં તે કામ અટકી ગયું, અટકાવી દેવું પડયું ને જ્યાં ધરતી પોકારતી હતી તેવી પાવન પવિત્ર હસ્તિનાપુરની ધરતી પર જે વિશ્વની એક નૂતન અજાયબીળી સમાન શોભે છે. પાંચ વર્ષની સેકંડો માઈલની પવિત્ર યાત્રામાં બિમારીના. ભયના, આશ્ચર્યના, હર્ષના, કૌતુકના અને અનેક ખાટામીઠા અનુભવો થયા છે તે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012075
Book TitleAryikaratna Gyanmati Abhivandan Granth
Original Sutra AuthorN/A
AuthorRavindra Jain
PublisherDigambar Jain Trilok Shodh Sansthan
Publication Year1992
Total Pages822
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy