SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ સેવા સુશ્રુષા કરી આત્મ કલ્યાણની ચિ ંતવના એ શ્રાવકના મહાન ધમ છે. પણ વરસ દરમિયાન નિયમ ગ્રહણ કરવાથી ધમ માને પુષ્ટિ મળે છે. પાંચ દેાષા ગણાવ્યા છે. ૬૯ એકદર ખાર મહાન વ્રતે પૈકી પહેલાં પાંચ ધૃત સાધુ-સાવી અને શ્રાવક માટે એકજ પ્રકારનાં બતાવ્યાં છે પરંતુ શ્રાવકને તે જીજ પ્રમાણમાં આચરવાનાં હાવાથી તેને અણુવ્રત કહેવાય છે. જ્યારે સાધુ માટે આ ત્રતા ‘મહાવ્રત' કહેવાય છે. त्रिविध આ માટે આ માટે દિશા પરિમાણુ આદિ ૬, ૭, ૮, એ ત્રણ વ્રત અણુવ્રતને વધુ ગુણુ કરનાર હાઇ ગ્રહસ્થ જીવનને ઉત્તમ બનાવવા સહાયભૂત બને છે માટે તેને ગુણવ્રત કહેવાય છે. સામાયિક આઢી ચાર વ્રત ૯, ૧૦, ૧૧, ૧૨, એ જૈન ધર્મોના સિદ્ધાંતાને વધુ પુષ્ટિ આપનાર-તાલીમ આપનાર શિક્ષકની ગરજ સારે છે. તે શિખામણુરૂપ અથવા અભ્યાસરૂપે સૂચવેલાં હેાવાથી તેને શિક્ષાવ્રત તરીકે ગણાવેલાં છે. આજે જૈન સમાજ અધાતિ તરફ ધકેલાતા જાય છે. પ્રભુ મહાવીર ને ઋષભદેવના સમયકાળમાં જૈન ધર્મોની સંખ્યાને આજના દશ ખાર લાખ ગણ્યા ગાંઠયા જૈનેાની સરખામણીએ એક છીછરા ખામેચિયા સરખા તેના અનુયાયીઓ થઈ ગયા છે એ અધોગતિની નિશાની છે. શુદ્ધ સમ્યકત્વના જાણકાર મહાન આચાર્થીની અલ્પ દોરવણી સાથે માનવની સંકુચિતતા આનું મુખ્ય કારણ જણાય છે. જૈન ધર્મી એ એકજ જ્ઞાતિને એક હથ્થુ ઇજારા નથી એ સત્ય સ્વીકારી તેના ઉચ્ચ સિદ્ધાંતાને વ્યવહાર દ્રષ્ટિએ ઉપયાગી થાય એવા પ્રચાર વ માનાચાર્ચે એકમત થઈ કરશે તેા જૈન સમાજને ઉત્કષૅ ગણત્રીના દિવસેામાં આપણી સમક્ષ આવી પહેાંચ્યા જ સમજો. માનવ માત્ર શુ સમ્યકત્વને પીછાનવા પ્રયત્ન કરે. જૈન વ્યકિત તેા જરૂર પે તાના શુધ્ધ આચારને જાણે અને તે પ્રમાણે પેાતાની જીવન સરણી દેરવા યત્ન કરે તે વધુ અગત્યનુ' છે; અને આ પ્રમાણે થાય તેા આત્મા ઉચ્ચ શ્રેણીએ ચઢતા પરમાત્માના અમર ધામનાં દન કરવા કાઇક કાળે જરૂર ભાગ્યશાળી થશે એ પશુ નિવિવાદ સત્ય દરેકે સમજવાનું છે. WAV Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy