SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ विषय खंड પ્રાચીન તીર્થ ક્ષેત્ર શ્રીલક્ષ્મણીજી માં આવ્યું, ત્યારથી જ અહિં મોગલશાહીના પગરણ મંડાયાં, મેગલ સામ્રાજ્યમાં ધર્માંધ ઔરંગઝેબે અવશિષ્ટ ગગનસ્પશી પ્રાસાદેને તાડાવ્યાં અને તે પત્થરથી મસ્જિદ, મહેલ, મિનારા અને મકબરા કરાવ્યા. આવા આપત્તિમય સમયમાં જૈન ધર્માવલ ખી આએ પેતાના ઇષ્ટદેવની મૂર્તિએ ભૂગર્ભ માં મૂકીને તેમની સુરક્ષા કરી, જેના પ્રમાણ રૂપમાં આજ અનેક જગ્યાએથી નાના મોટા જિનબિ એ મળી આવે છે. પ્રાચીન તીર્થં લક્ષ્મણી:– અહિં આપણે જે તીર્થનું વણુ ન કરવાનું છે તે લક્ષ્મણી તીથ વિક્રમની સેાળમી સદીમાં આબાદ અને સમૃદ્ધ હતું, આ તીર્થની પ્રાચીનતા ઓછામાં ઓછા ૨૦૦૦ વર્ષ થી પણ વધુ પૂ`કાળની સિદ્ધ થાય છે, જેને આગળ દેવામાં આવેલા લેખે અને પ્રમાણેાથી જાણી શકીશુ. જયારે માંડવગઢ યવન લેાકેાનું સમરાંગણ બન્યું ત્યારે આ પ્રહતી ઉપર પણ તેમણે આક્રમણ કર્યુ અને મદિરાદિ ધમ સ્થાને તોડયાં, ત્યારથી જ આ તીની વિષ્વશતાનાં પગરણ મંડાયાં અને વિક્રમની ઓગણીશમી સદીમાં આનું કેવળ લખમણી” નામ માત્ર જ અસ્તિત્વમાં રહી ગયું, જ્યાં ભીલ ભીલાલા લેાકેાના ૨૦-૨૫ ઝૂપડાં જ દ્રષ્ટિપથમાં આવવા લાગ્યાં. એક સમયની વાત છે, એક ખેડૂત પાતાના ખેતરમાં વાવેતર કરવા માટે ખેડી રહ્યો હતેા, ઘેાડીવારમાં અચાનક તેનુ હળ અટકી પડયું. તેણે એ ત્રણ હાથ ઉ`ડી જમીન ખાઢી તેા તેમાંથી સર્વાંગ સુંદર ૧૧ જિન પ્રતિમાએ નીકળી આવી, ખેડૂતે ખીજે દ્વિવસે પ્રાતઃકાળ થતાં જ આલીરાજપુર મૂર્તિપૂજક જૈન સંઘ તથા નરેશને સમાચાર દીધા, સપરિવાર નરેશ અને જૈન જૈનેતર માનવ મહેરામણ લક્ષ્મણી માત્તુ ઉમટયેા, ભગવાનના દન કરી બધાય પેાતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. થાડા દિવસે વ્યતિત થયા પછી જે જગ્યાએથી ૧૧ જિન પ્રતિમા મળી હતી ત્યાંથી એ ત્રણ હાથ છેટેથી જ એ પ્રતિમાએ ફરી મળી અને એક પ્રતિમાજી પહેલેથી જ નિકળેલા હતા. જેને ભીલાલા લેાકેા પાતના ઇષ્ટદેવ માનીને તેલ સિંદુરથી પૂજતા હતા. ભૂગ’માંથી નિકળેલા ૧૪ જિનમિના નામ તથા લેખ આ પ્રમાણે છે. ઈંચ ન ૩૭ २७ ૩ર ૨૬ ૨૬ ૧૩ ૧૫ ન. નામ ૧ શ્રી પદ્મપ્રભ સ્વામી ૨. શ્રી આદિનાથજી ૩ શ્રી મહાવીર સ્વામીજી ૪ શ્રી મઠ્ઠીનાથજી પૂ. શ્રી નમિનાથજી ૬ શ્રી ઋષભદેવજી ૭ શ્રી અજિતનાજી Jain Educationa International ३४५ નામ ૮ શ્રી ઋષભદેવજી ૯ શ્રી સંવનાથજી ૧૦ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી ૧૧ શ્રી અન તનાથજી ઇચ ૧૩ ૧ ગા ૧૩મા ૧૩૫ ૧૨ શ્રી ચૌમુખજી ૧૫ ૧૩ શ્રી અભિનદન સ્વામીજી (ખં.) હા ૧૪ શ્રી મહાવીર સ્વામીજી (ખ’.) ૧૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy