SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમ-સાહિત્યમાં મહુશ્રુત તેને કહેવામાં આવે છે, જે આગમ-વૃદ્ધ યુગ-પ્રધાન હાય, જેમનામાં આભ્યન્તર શ્રુત એટલે અંગેપ્રવિષ્ટ શ્રુત અને બાહ્યશ્રુત અંગ-બાહ્ય શ્રુત) બહુ હોય. એટલું જ નહિ, એ સાથે વિઘ્ન કરનાર ચારિત્ર પશુ બહુ શ્રેષ્ઠ હાય, જે શાસ્ત્રાના પારગામી હાય, સૂત્રથી અને અથી શ્રુત જેને બહુ પ્રાપ્ત થયેલ હાય. બહુશ્રુત ત્રણ પ્રકારના મનાય છે, (૧) ઉત્કૃષ્ટ બહુશ્રુત-દશ પૂર્વાધ અથવા નવ પૂર્વાધર, (૨) મધ્યમ મહુશ્રુત-કલ્પ-વ્યવહારધર અને (૩) જઘન્ય બહુશ્રુતઆચાર પ્રકલ્પ (નિશીથ)ને ધારણ કરનાર મનાય છે. નીચે જણાવેલી પ્રાચીન પ્રાકૃત ગાથાઓમાં એનું પ્રતિપાદન છેઃ મહુશ્રુત પજા (લેખક-૫. લાલચંદ ભગવાન ગાંધી ) 66 बहुस्सुए जुगप्पहाणे, भिंतर - बाहिरं सुयं बहुहा દોતિ પલાળા, ચારિત્ત્ત પિ સુવન્નુä વિl,, “ तिविहो बहुस्सुओ खलु, जहन्नओ मज्झिमो य उक्कोसो । માચારપત્વે જળે, નવમ–મે ય ઉધોલો !,, ૨ એવા મહુશ્રુતાની પૂજાને ઉચિત પ્રતિપત્તિને-સન્માન-સત્કાર-ગૌરવને જૈન શાસનમાં આવશ્યક સમજાવવામાં આવેલ છે. જૈન આગમમાં ઉત્તરાધ્યયનસૂત્ર ચરણકરણ ઉપદેશાથી ભરપૂર છે, જેના ઉપર નિયુકિત અને પ્રાકૃત સ ંસ્કૃત ગદ્ય-પદ્ય કથામય અનેક વ્યાખ્યા પ્રસિધ્ધ છે, તેનું ૧૧ મું અધ્યયન બહુશ્રુતનું સ્વરૂપ અને તેનુ ગંભીર મહત્ત્વ સૂચિત કરે છે, તે ખાસ સમજવા જેવું છે. તેની મત્રીશ ગાથાઓમાં ઘણું રહસ્ય સમજાવ્યું છે. Jain Educationa International તેની પ્રથમ ગાથામાં સૂચન કર્યું છે કે-“સંયેાગથી વિપ્રમુક્ત અનગર ભિક્ષુના આચારને ( ઉચિત ક્રિયા-વિનય-બહુશ્રુત-પૂજનને ) હું પ્રગટ કરીશ, તેને તમે અનુક્રમે સાંભળેા. ૧ બહુશ્રુતનું સ્વરૂપ સમજાવવું સુગમ થાય-એ માટે તેનાથી વિપરીત અબહુશ્રુતનુ સ્વરૂપ બીજી ગાથાદ્વારા દર્શોંળ્યું છે કેઃ “જે કેાઇ નિવિધ હાય અર્થાત્ સમ્યક્ શાસ્ત્ર-જ્ઞાનરૂપ વિદ્યાથી રહિત હોય તે, અથવા વિદ્યાવાનૢ પણ, જે સ્તબ્ધ-(મહ કારો) હાય, લુબ્ધ હાય (રસ વગેરેમાં આસક્તિવાળા હાય), ઈન્દ્રિય-નિગ્રહ વગેરે નિગ્રહ વિનાના હોય, તથા અસખતૢ ભાષણ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy