SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનું - 01 017માં યોતમાન હિમાંશુ યોગ દર્શનનો બબલ કોટિનો ગ્રન્થ... બા| ‘પાતંજલ યોગસૂત્ર' રચંયતા.... મહર્ષિ પતંજલિ, પોતાના ‘યોગસૂત્ર ' ગ્રંથમાં મહર્ષિ પતંજલિ સાધના કરતાં કરતાં મનાવાસે પ્રાપ્ત ઘવેલી સાધsળી ઉન્નત દશાવે વર્ણવતાં સરસ મજાનું સાધના સૂત્ર આપ્યું છે. ‘અહિંસાયાં प्रतिष्ठितायां तत्सन्निधौ वैरत्यागः" અહિંસા... આત્માની એક અનુપમ પ્રશાંત દશા. આ જ અહિંસા જ્યારે ઇચ્છામાંથી પ્રવૃતિમાં, પ્રવૃતિમાંથી ધૈર્યમાં અને શૈર્યમાંથી છેલ્લે સિધ્ધિમાં TRANSFER થાય છે, પરિણત થાય છે. ત્યારે નિઃસર્ગના મહાસામ્રાજ્ય પાસેથી સાધકને એક શ્રેષ્ઠ ભેટ પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા સાહજિકપણે લોકોપકાર થયે જ રાખે છે.તે SUPERIOR GIFT આ છે. સાધક અહિંસાને આત્મસાત્ કરતો કરતો જ્યારે સિદ્ધિની કક્ષાએ પહોંચે છે, ત્યારે અનાયાસે, તે સાધકના સાન્નિધ્યમાં આવેલા જીવોની હૃદયવેદિકા ઉપર પણ અહિંસાની પ્રતિષ્ઠા થાય છે. આપણી વૈર, જન્મજાત વૈર લીન થઇ જાય છે, વિલીન થઇ જાય છે,યાવત્ ભસ્મીભૂત થઇ જાય છે પછી ભલેને તે જીવ મનુષ્ય હોય કે દેવ હોય કે જાનવર હોય. એકેય આત્મા આ વશીકરણમાંથી બાકાત રહી શકતો નથી. આ જ છે. સાધકની ઉચ્ચતમ દશાનો રસાનુભવ. મહર્ષિ પતંજલિના તે સૂત્રને ....... તત્સન્નિઘો વૈરત્યાઃ ' ને હું જરા જુદા એંગલમાં ખોલવા માગું છું., તત્સન્નિઘો રહ્યTr:' ને બદલે.... તત્સન્નિધૌ સંજ્ઞાથTTI:'...... સંજ્ઞાથTT:” | વર્તમાન કાળના એક મહાયોગીપુરુષ...... તપસ્વીસમ્રાટ પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા... જાણે કે કર્મસત્તાની સામે જંગે ચઢવા નીકળેલ એકલવીર-ભડવીર સુભટ . ...... જાણે કે સિદ્ધિને હમણાંને હમણાં જ ઝડપી લેવાની અદમ્ય ઝંખનાવાળો POLE-VAULTER.જાણે કે તપધર્મએ પોતાનું વિદેહસ્વરૂપ ત્યાગી સદેવસ્વરૂપ ધારણ કર્યું ન હોય ! ) પોતાના સાધના જીવન દરમ્યાન સંઘ એકતા માટે આદરેલ - પ.પૂ. ગણિવર્ય યશોવિજયજી મ. આયંબિલનો તપ.... સળંગ ૪૫૦૦ કરતાંય વધુ આયંબિલ સાથે કુલ ૧૧૫૦૦ ઉપરાંત આયંબિલ ! આ તપને સિધ્ધિની એવી ઉચ્ચતમ દશાએ, એવી પ્રકર્ષતાએ પહોંચાડ્યો હતો કે પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આવનાર કેટલાય જીવોના જીવન-કવનમાંથી માત્ર આહારસંન્નાએ જ નહિ પરંતુ સંસારસંજ્ઞા એ પણ માનભેર વિદાય લીધી હતી. આ જીવોની યાદીમાં મારા નામનો પણ સમાવેશ થાય છે. સાધનાજીવનરૂપી રોકેટમાં BOOSTER સમાન આજીવન ચતુર્થવ્રતની પ્રાપ્તિ મને પૂજ્ય આચાર્યશ્રીના જ પાવન આદેશથી પૂજ્યશ્રીના સંસારીપણે પુત્રરત્ન, બાલબ્રહ્મચારી આ. નરરત્નસૂરિજી મ.સા. પાસેથી બાલબ્રહ્મચારી નેમિનાથજીના પાવન સાન્નિધ્યમાં ગિરનારજી તીર્થના ખોળે પ્રભુની દીક્ષા કલ્યાણકભૂમિ સહસાવનમાં થઇ, જાણે કે સાધનાના વિમાનને નીલગગનમાં વિહરવા માટે RUN-WAY મળી ગયો ! પૂજ્ય આચાર્યશ્રીનો આ અનન્ય ઉપકાર મારા માનસપટ પરથી ક્યારેય વિસ્મરણતાને પામશે નહીં. શાસ્ત્રમાં જાણેલ, સાંભળેલ ધન્નાજીનું જીવનચરિત્ર અમારા જેવાઓ માટે માત્ર શ્રુતિગમ્ય હતું, આગમપ્રમાણ ગમ્ય હતું. પરંતુ પૂજ્યશ્રીને નિહાળ્યા બાદ એ જ ધન્નાજીનું જીવન ચાક્ષુગમ્ય બન્યું, પ્રત્યક્ષપ્રમાણ ગમ્ય બન્યું. આયંબિલ છે જેમનો પર્યાવવાચી શબદ બની ગયો હતો all tiાયંબિવ જ સંહિ, તપ ofો હિમાંશુસૂરીશ્વરજી મહારાજા iૉય ઍક સિક્કાની બે બાજુ જેવા હdi Ha[વાપ્તિથી વ્યાપ્ત હdl. www.jainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy