SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ માંજી રહ્યા નિજ મનને પલપલ, ભવથી વિરમવા કામે રે... ભોગાવલીના ઉદયે પરણ્યા, પણ ના ચિત્તડું જામે રે ......//૪ શુભવેળા શુભઘડીએ પાયા, પુત્ર રતનને પુત્રી રે .. જાણે મોહરાજાએ માયા, જીવનાંગણમાં ચિત્રી રે .... //પા! સૂત્ર વિચારે અર્થ વિચારે, આતમપંખી ફફડે રે.. | ગૃહપિંજરથી ઉડવા કાજે, ઉત્તમપળને પકડે રે..../ ૬૪/ રીતી-નીતિ – ભલી પેરે જાગી, અમદાવાદે પહોંચ્યા રે... | દાનગુરાની ગોદમાં સ્વામી, પ્રેમસૂરી મન રુરમા રે....... //શા વીણા બજાવે જિનવયાગની, રામચંદ્રસૂરિ રાયા રે... | ઝેર વિખરીયુ મોહનાંગણન, રાગ ખેલ ખલક વિસરાયા રે.....Iટા! કેમ હીરાલાલ ? એમ કહીને, ગારૂડીમંત્ર પ્રયોગે રે પ્રેમસૂરિ ગુરુ ઝેર ઉતારે, મન રત્નત્રયી યોગે રે.....liા. દાન-પ્રેમ-રામ ગુરુના વયાગે, બાળવયસ્ક પુત્ર રે.. લઈને ગયા ગામ વત્રા માંહે, ચિંતવે હિત અમુત્ર રે .....ll૧ણા મેરુ વિજય ગુર ક્રિયા કરાવે, અજિતજિનેશ્વર આગે રે રજોહરાણ અર્થે ગુર, મંત્રી, નાચે સંયમરાગે રે.... //૧૧|| ગાયકવાડી રાજ્યમાં બાળ, દીક્ષાતણો વિરોધ રે, | નાવી થઇ પુત્ર શિર ઉંચે, પુત્ર વરે હિતબોધ રે....I/૧૨ા વિજયાન્વિત નરરત્ન મુનિવર, નામઢવાણ તસ થાવે રે.. | રામચન્દ્રસૂરિ શિષ્ય નીપાયો, બાળમુનિ હિત થાવે રે.....I/૧૩ ગુરને ભેળા કરી એમ પૂછંતા, દીકખની વેળા બતાવો રે, અમે દીક્ષા થી આનંદ વરશું, જાજુ મત લલચાવો રે.... // ૧૪. દાન-પ્રેમ ગુરુ વયણે નિર્ગીત, સંવત ઓગણીશ નેવુ રે... | અમદાવાદમાં થયા આણગારી, ચૂકવવા ગુરુ દેવુ રે.... /૧૫ મોહના વાદળ જોરે ઘેરાણા, કુટુંબીઓ સહુ આવ્યા રે. પણ વૈરાગ વિરાટ નિહાળી, અનુમોદી હરખાયા રે...../૧૬ ઇમ સંસારની ઠંડી કેડી, દીક્ષિત થઇ ઉજમાળા રે.. રામચંદ્રસૂરિ શિષ્ય થયા ને, દાન-પ્રેમ રખવાળા રે...../૧૭ ગ્રહણ આસેવન શિક્ષા ગ્રહીને, માંડ યજ્ઞ અનેરો રે... આણવશી થઇ કરતાં આરાધન, જિમ ન હોય તેવફેરોરે..../૧૮. ઢાળ-૨ - દુહા - સંયમ ગ્રહી વૈશાખની, સુદિ નવમી દિન સાર અંડ પવયણ માતા તણી નીત કરતા સંભાળ ||૧|| રાત-દિવસ ઉધત રહી, પાળે પંચાચાર વિરતિના અનુરાગીયા, વહેતા મહાવ્રતભાર રા. ઠંડી પ્રમાદ પ્રમોદીયા, આલંબન હિતકારી નજરે રાખી નિરુપમા, જીવનના જીવનાર /I3I/ | ઢાળ (રાગ : આર્ટ પ્રભાવક પ્રવચનનાં કલ્યા) દર્શનશુધ્ધિ ગુરવર આપની, અવિહડ શ્રી જિનરાગ; ત્રિકરણ યોગે ત્રિકાળે વંદતા, અરિહંતો વીતરાગ. //ના/ પ્રાતઃ ઉઠી નિત જપતા જાપને, નવકારે દઢરાગ; ગુરુપ્રદત વિઘાને મંત્રના, જાપ જપે મહાભાગ. //રા શત્રુંજયગિરિના અનુરાગીયા, ગીરિ પ્રસ્તર ગુણકાર; - રાખી નિજકને અવિરત પૂજતા, ધરતા ધ્યાન ધરાર. /I3/ યાત્રી નવાણું શ્રી શત્રુંજયતણી, તપ તપતાં ત્રણવાર; જયણા ધારીને કરતા સ્થિર મને, ઉતરતા બહુ વાર, //૪ વીશ ઉપવાસને મા ખમણ તાણા, પારણાદિન પણ જાય; ડુંગર દોહ્યલો ચઢતા ચિત્તથી, ઉલ્લસિત મન મલકાય. //પા. ઇમ ગિરનારની પણ યાત્રા કરી, વાર નવ્વાણું ન પાર; વાર અનેક પ્રદક્ષિણા કરી, સિદ્ધગિરિ રેવત ભાર. III સંધ કઢાવ્યો અમદાવાદથી, યાત્રિક આંબિલકાર; જંધાબળ ક્ષીણ તો યે ચાલતા, ફરસે ગિરિ ગુણકાર, Iણા ઇમ રૈવતગિરિનો યે કઢાવ્યો, તપસી યાત્રિક સંઘ; જાણે મુકામ આ છેલ્લે આપનો, ખુટ્યા બળ નિજ જંધ. //દા | ૨૨ For P ony
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy