SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ dખો કd તપ કરતા હ પરંતુ તપ કરાવતાં સુદ્ધા 01ળે તપસ્વીની કાળજી, ભકિd tળે તપસ્વી પ્રત્યે વાસ તાપણું ઉચુ sોટીનું જાળવી શકતા હતા. મેં તેમની નિશ્રામાં બાર Íહનામાં સાડાત્રણ માસામણ કર્યા હતાં. તે પહેલા છ હવામાં બીજી ઘણી તપસ્યા કરાવી હતી. | તેમના ભગવતીના જોગમાં એક ભાવુક વિહારમાં સાથે હતો. તેમની પાસે પાકું મીઠું (બલવણ) હતું અને તેમની ગોચરી લાવવાનો હું લાભ લેતો હતો એકવાર બલવાણની જરૂર પડી અને નજીકમાં ઘર હોવાથી તે ભાવુક પાસે બલવાણ મંગાવ્યું અને લાવ્યો તેમને ખબર પડી ગઇ તેથી તેમણે જણાવ્યું કે હવે તારી લાવેલી ગોચરી માટે વાપરવી નથી. મેં ઘણી જ આજીજી કરી કે કૃપા કરો હવે ફરીથી આવું નહિ બને ત્યારે મને જણાવેલ કે અપવાદનો ઉપયોગ ના છુટકે જ કરવાનો હોય કારણ કે અપવાદ પણ ઉત્સર્ગની સાધના માટે છે. આવા સાધક તપસ્વી છના પારણે આયંબિલની વર્ધમાનતપની લાંબી ઓળી કરે. શત્રુંજય – ગિરનાર એમના હૈયામાં વસી ગયેલ. શ્રી શત્રુંજયની નવ્વાણું યાત્રા કરી ઉપર માસક્ષમણ કરેલ અને તેના પારણે આયંબિલ કરતાં. તેમજ ગિરનારજીની નવ્વાણું બાદ માસક્ષમણ પછી પણ પારણું આયંબિલથી કરતાં આવા મહાપુરુષ સાથે મારે બાપ-દિકરા જેવો સંબંધ હતો. મારે કોઇવાર મનભેદ પડતો પરંતુ મતભેદ હતો નહિ. તેઓને જ્યારે સત્ય સમજાઇ જાય પછી નિખાલસતાપૂર્વક ભૂલ કબુલ કરતાં, ‘સંવત્સરીની સાચી આરાધના કરવા માટે બધાં મને મૂકી દેશે તો હું એકલો પણ સાચી જ આરાધના કરીશ.’ તેઓ આવી સાચી ખુમારીવાળા હતા માટે જ આવા મહાપુરુષને છેલ્લા તેર વર્ષ દરમ્યાન પૂ. શાસનપ્રભાવક પંન્યાસ ચન્દ્રશેખર વિ. મ. ની ઉદારતાથી ‘હમવલ્લભવિજય’ જેવા સાચા સાધક, વૈયાવચ્ચી અને નામના કે કામનાથી પર એવા મુનિભગવંત મળી ગયાં. જેઓને આજે લાગલગાટ ૩૫00 ઉપરાંત આયંબિલ ચાલુ છે. તેઓ હિમાંશુસૂરિમહારાજના પડછાયાની માફક તેમની સાથે રહ્યા હતાં. ધન્ય હિમાંશુસૂરીશ્વરજીને ! ધન્ય તપસ્વી હેમવલ્લભવિજયને! | તેમના સંસારી દીકરા નાચાર્ય નરરત્નસૂરિ મહારાજ સરળdi, Gad1, ભકિd વાસાવાળી જ મુર્તિ હdi. પિતા stતાં પહેલાં દીકરા RRCળસૂરિ મહારાજે દીક્ષા ગ્રહણ કરેલી હતી, છતાં પણ ઘણાચાર્ય પદવીમાં પિતા મહાન બનાવી પોતે મોટા હોવાં છતાં પણ ઑs Hદલા સેવળી મારૂStહ્યા અને સર્વ કોઇ તેનો ખજાdશમું કહેતા હતાં. નાનાની પણ નાના બાળકની જેમ સેવા કરતાં તેઓને જોતા પુષ્પચુલા સાધ્વી અને વૈયાવચ્ચી નંદીષણ મુનિ યાદ આવતાં. આચાર્ય હિમાંશુસૂરિ મહારાજ અને આચાર્ય નરરત્નસૂરિ મહારાજની ભગવાનની ભકિત પણ જોરદાર હતી. olીચાર્ય તરસૂરિ મહારાજની ક્રિયાયુddી શુષ્ક જનની સુtdીને ઉડાવી દે તેવી હતી. શll બન્ને મહાપુરુષોનો મારા ઉપર ojudai ઉપકાર છે. તે ને કોટીશ વંદના સાથે ...... કોટી કોટી વંદના 'જૈનશાસનનાં ગગળામાં વિહરતા સૂર્ય – ચંદ્ર સમા દેદીપ્યમાન * આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરિ તથા પ્રાચાર્ય ભગવંત બRRળસૂરિ મહારાજાળે. '' www.gamelbrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy