SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર રત્નમાલા ૬૫ બુદ્ધિપ્રકાશ' માસિક સન ૧૯૦૬ નવેંબરના પુ. ૫૩, અંક ૧૧માં પૃ. ૩૩૪થી ૩૩૭ ઉપર “પ્રશ્નોત્તરમાલા” સંબંધમાં લે. નરસિંહરાવ હરિલાલ ધ્રુવે ચર્ચા કરી હતી. તેના ચાર કર્તા (૧) શ્વે જૈન વિમલ, (૨) યતીન્દ્ર શુકદેવ, (૩) શંકરાચાર્ય અને (૪) અમોઘવર્ષ સંબંધમાં પોતાના વિચારો જણાવતાં “કોઈ જૈન વિદ્વાને તેમાં વિમલાચાર્યનું નામ દાખલ કરી દીધું હોય ” એવો આક્ષેપ કર્યો હતો – તે અનુચિત હતો તે પહેલાં આપેલાં પ્રમાણ જોનાર-વાંચનાર વિચારક વાચકો સમજી શકે તેમ છે. તથા તે લેખકે તે ગ્રંથને જૈનેતર કતિ તરીકે ઓળખાવવા શ્લો. ૮, ૧૦, ૨૦, ૨૪ તથા ૩૦મા શ્લોકની જે અવતરણો આપ્યાં હતાં, તે વે, ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરરત્નમાલાનાં નહિ, પણ ઉપર જણાવેલ શંકરાચાર્યગૃત મનાતી પ્રશ્નોત્તરમણિરત્નમાલા નામની બીજી કૃતિમાંનાં છે. લેખકે સરખા નામવાળી કતિના ભ્રમથી વિમલસૂરિની પૂવૉક્ત પ્રવ્ય રત્નમાલામાં તે જણાવેલા શ્લોકો છે કે કેમ ? તે જોયું જણાતું નથી. શુક યતીન્દ્રના નામ સાથે જર્નલ જે. એ. સો. બંગાલ વ. ૧૬ ભા. ૧, પૃ. ૧૨૩૫માં જણાવ્યા પ્રમાણે તે કૃતિના અંતમાં આવો ઉલ્લેખ છે— “તિ શ્રીરાયતીવિરચિતા ઘરનોત્તરમાં સમતા ” તે બીજી પ્રશ્નોત્તરમણિરત્નમાલાના અંતમાં જણાય છે. - ઉપસંહાર વિશેષમાં, પૂના ભાં. ઓ. રિ, ઈન્સ્ટિટયૂટ તરફથી સન ૧૯૪૪માં પ્રકાશિત થયેલ, પ્રો. હરિ દામોદર વિલણકર, એમ. એ., એમના પ્રયત્નથી તૈયાર થયેલ ગ્રંથ જિનરત્નકોશ (ભા. ૧, પૃ. ૨૭૬-૭૭)માં પૂવોક્ત પ્રશ્નોત્તરરત્નમાલાના કર્તા વિમલસૂરિ જણાવ્યા છે. તેની મૂળની, વૃત્તિ, ટીકા આદિની પ્રતિયો ક્યાં ક્યાં? ક્યા કયા સંગ્રહોમાં, હ. લિ. પુ. ના કયા ક્યા રિપોર્ટ, કેટલૉગમાં છે? તે જાણવા ઈરછનાર થી જાણી જોઈ શકશે--અને સત્ય સ્વીકારશે એવી આશા છે. - આ સંબંધમાં “ઘરનોત્તરરત્નમરિદ વાર્તા (?) આવો એક અમારો હિંદી લેખ વીરનિ. સં. ૨૪૭૬માં સાગરથી પ્રકાશિત “aff અભિનંદન ગ્રંથમાં પૃ. ૪૧થી ૪૨૨માં પ્રકાશિત થયેલ છે, પરંતુ તેમાં સંપાદક તરફથી કેટલુંક પરિવર્તન થયું જણાય છે, તેથી અહીં ફરીથી બીજી રીતે થોડા વિસ્તારથી પ્રમાણો સાથે પુનઃ પ્રયત્ન કર્યો છે. સત્ય-શોધકો આથી સંતુષ્ટ થશે-એવી શુભ ભાવના સાથે વિરમું છું. Allણ રneilliઘ||LI!' ||''' પાક | || WAS TO PRODUEIRUGT UP IN LAHAN ESIMSunderland છે . આ illed InfluIull i | liHitilllllllll!!!! થBE://lefilliI'rk / li ||' winni shed ilhillollii'ill willi Niululllllll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy