SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભૂલથી બુદ્ધિસ્ટ મેન્યુ, તરીકે “ ડે. કેટલૉગ સં. મેન્યુ. ગવર્નમેન્ટ કલેકશન અંડર ધી ચેર ઑફ ધી એ. સો. બંગાલ, વૉ. ૧ બુદ્ધિસ્ટ મેન્યુ.” સન ૧૯૧૭માં પ્ર. પુ. પૃ. ૧૭૭-૧૭૮માં નં. ૯૯૯૫ ‘બ્રોકન પામલીફ ’ જણાવી સં. મ. હુરપ્રસાદ શાસ્ત્રીજીએ જે અવતરણો આપ્યાં છે, તે શ્વે. વિમલસરિની પૂર્વોક્ત પ્ર॰ રત્નમાલાની આર્યાં ૧૩ ‘જો નરદઃ ? પરવરાતા, દ્દિ સૌથં? સર્વસંકૂવિરતિયો ।’ આર્ય ૧૮ ૨ ፡ 'कुत्र विधेयो यत्नो ? विद्याभ्यासे सदौषधे दाने || અવધીરા થવ જાય ? રલજ-પયોવિત્-પરધનેષુ ||’ —નિ. સા. કાવ્યમાલા સપ્તમ ગુચ્છક(પૃ. ૧૨૨ )માં અને અન્યત્ર જોઈ શકાય છે. આ પ્ર૦ રત્નમાલા પર શ્રીઆનંદસમુદ્રની સંક્ષિપ્ત નૃત્તિ, તથા અવસૂરિ વગેરે મળે છે, તેમાં પણ શ્વે૰ ગુરુ વિમલને તેના કર્તા જણાવ્યા છે. પ્રશ્નોત્તર-રત્નમાલા (પ્રાકૃતમાં) વડોદરા-જૈનજ્ઞાનમંદિરમાં શ્રીહંસવિજયજી-શાસ્ત્રસંગ્રહમાં નં. ૧૦૯૨માં ૨૧ પત્રવાળી નવી પ્રતિ છે, તે સં. પ્ર૦ રત્નમાલાના પ્રાકૃત રૂપાંતર – ભાષાંતરરૂપ છે, તેમાં સાથે ઉત્તમઋષિએ કરેલ વાર્તિક છે, તે પ્રાચીન ગૂજરાતીમાં ભાવાર્થરૂપ છે. તેના પ્રારંભમાં માવ ! વિમુવાલેરું ? ગુરુવયળ ' ઇત્યાદિ છે. મૂળની ૨૯મી અંતિમ ગાથા આવી છે— દ 'पण्डुत्तररयणमालं, कंठे धारेइ सुद्धभावेण । સો નર-સિવ-મુન્દ્રી, વરૂ અત્તિયેળ છે || ’ વાર્તિકના પ્રારંભમાં શ્રીમવ્હીજ્ઞિનું નહ્યા, ગૌતમાવિજ્ઞળાવિયમ્ । ऋतमेन आत्मार्थ, क्रियते वार्तिकं मुदा ॥' અમોઘવર્ષ નામ સાથે આ પ્રશ્નોત્તરરત્નમાલા (મૂળ), નિર્ણયસાગર-મુદ્રણાલય, મુંબઈ તરફથી પ્રકટ થયેલી કાવ્યમાલાના સપ્તમ ગુચ્છકમાં (સન ૧૮૯૦થી સન ૧૯૨૬ ચાર આવૃત્તિમાં) પ્રકાશિત થયેલ છે, ત્યાં પણ છેલ્લી આર્યોંમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ કૃતિને શ્રીવિમલ-પ્રણીતા (વિરચિતા) પ્રશ્નોત્તર– રત્નમાલા નામથી જણાવી છે. તેમ છતાં સંપાદકે તેમને મળેલ એ પત્રવાળી ખીજી એક પ્રતિ, કે જે સૂરતથી શેઠ ભગવાનદાસ કૈવલદાસે મોકલી હતી, તેમાં ૨૯મી આર્યાને બદલે મળવું જુદું પદ્ય (અનુષ્ટુપ શ્લોક) પાાંતર તરીકે ટિપ્પણીમાં જણાવ્યું છે.-- “ વિવેાતાન્યેન રાચેય રત્નમામિ । રવિતામોવપંગ સુધિયાં સમ્રુતિઃ ||” દિગંબર જૈન વિદ્વાનો આ પદ્ય જોઈ આ કૃતિને રાજા અમોધવર્ષની–રાજ્યનો ત્યાગ કરી થયેલા દિ૰ જૈન સાધુની રચના જણાવે છે. ઈંડિયન એન્ટિકવેરી વૉ. ૧૫, પૃ. ૩૭૮ અને અન્યત્ર આ ગ્રંથના કર્તા તરીકે અમોધવર્ષને હરાવવા દિ॰ વિદ્વાનોએ પ્રયત્ન કર્યાં જણાય છે. સુપ્રસિદ્ધ લેખક ૫૦ નાથૂરામ પ્રેમીજીના સન ૧૯૪૨માં પ્રકાશિત થયેલા હિંદી ‘જૈન સાહિત્ય ઔર ઇતિહાસ' પુસ્તકમાં ‘તીન મહાન ગ્રન્થકર્તા ' સંબંધમાં જણાવતાં, અમોધવર્ષ( પ્રથમ )નો ઉલ્લેખ કરતાં તેવા આશયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy