SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 180000000000000000000000000100000000000000 લખવાનું, છપાવવાનું, ફોટાઓ મૂકવાનું, સંપૂર્ણ સાંગેાપાંગ કામ તેમને સાંપડ્યું, એમ મારા હૃદયમાં અન્તઃપ્રેરણા થઇ. તે અમલમાં મૂકાણી, શ્રી શીલચન્દ્રવિજયજીની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્ય કુશળતા, પ્રતિભાસ`પન્નતા સાથે તેમના હૃદયના ઉમળકા-ઉલ્લાસ અને ઉત્સાહ, આ પુણ્યકાર્ય માટે મને ખૂબ દેખાયા. તેથી મે... તેમને આ મગળકાય કરવાનુ સાંપ્યું, તેમણે પણ પ. પૂ. શાસનસમ્રાટના શુભ આશીર્વાદથી, તેઓશ્રીની અન્તઃપ્રેરણાથી, તેઓશ્રી પ્રત્યેની તેમની અટલ શ્રદ્ધાથી અને તેઓશ્રીજીની પરમકૃપાથી નિરાબાધપણે આ મહાન્ કાર્ય પૂર્ણ કર્યું. અને મારી ભાવના-મારી ઉત્કંઠા પૂ કરી, સાકાર બનાવી. આ જીવનચરિત્રનું કાર્ય આજે પૂર્ણ થાય છે. તેથી મારૂ હૃદય ખૂબ આનંદ વિભાર અને છે. મુનિશ્રી શીલચન્દ્રવિજયજીને મારા અન્તઃકરણના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભવિષ્યમાં તે સમથ વિદ્વાન્ અનેા, અને વીતરાગ શાસનની પુણ્યવતી પ્રભાવનાના અનેક મહાન્ શુભકાર્યો તેમના હાથે થાઆ. શાસનદેવ તેમને સદાય શાસનપ્રભાવનાના મ'ગળ કાર્યમાં સહાયક બને!, એ પ્રાર્થના સાથે તેમને મારી શુભાશિષ સાથે મંગળકામના. 0200200000000ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛ€€€€€€€€ ४ Jain Education International OECEC( For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy