SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના–સિદ્ધિ પ્રતિષ્ઠા પ્રસ ંગે ભાવનગરથી શ્રીપટ્ટણીસાહેમ વગેરે અધિકારીઓ પણ આવ્યા હતા. આ મહાત્સવ દરમ્યાન કેટલાંક નવઢીક્ષિત મુનિવરને પૂજ્યશ્રીએ વડીઢીક્ષા આપી. એ પ્રસ ંગે શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરેએ ખાર વ્રત પણ ઉચ્ચર્યાં. મહોત્સવ પછી તરત પૂજ્યશ્રી કદ ખગિરિ આવ્યા. અહીં એક માસ રહ્યા. વૈશાખમાસમાં શુદ્ધિ ત્રીજે મહાત્સવપૂર્વક કેટલાંક નવીન જિનષિ એને જુદાં જુદાં દેરાસરામાં ગાદીનશીન કરાવ્યાં. એ ખિમે વિભિન્ન ગૃહસ્થાએ રાહિશાળાની અંજનશલાકામાં ભરાવ્યા હતા. ૨૯૩ અમદાવાદ નિવાસી શા. ચુનીલાલ ભગુભાઈ મશરૂવાળાને પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજયલાવણ્યસૂરિજીના ઉપદેશથી સંસાર ત્યાગીને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. તેમની વિનતિથી અહી વૈ. શુ. પાંચમે તેમને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. શ્રીલાવણ્યસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી ચરણુકાન્તવિજયજી સ્થાપ્યું. આગામી ચાતુર્માસ માટે મહુવાના શ્રીસ ́ધ અહી વિન ંતિ કરવા આવ્યા. એમની વિનંતિને ક્ષેત્રસ્પર્શીનાએ સ્વીકાર કરીને વૈ. વદમાં પૂજ્યશ્રીએ મહુવા તરફ વિહાર કર્યાં. બગદાણા-માણુપર-નાના ખૂંટવડા-ભાદ્રરાડ થઈ ને મહુવા પધાર્યા. સ’. ૧૯૯૯નુ` આ ચામાસુ` અહી બિરાજ્યા. સહકારથી એ જમીન પેઢીને પ્રાપ્ત થઈ. પ્રથમ ૫ વીધાં જમીન મળી. પછી રા વીધાં મળી. અને હજી સરકાર પાસે ૧!! વીધો જમીન લેવાની બાકી છે. પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. ના ઉપદેશ અનુસાર પેઢીએ આ જમીનમાં શ્રી વિજયનેમિસૂરિધમાંદ્યાન” તૈયાર કરાવ્યું. આ સ્થાનમાં રાહિશાળાની ખેાટ પૂરે તેવું એક ભવ્ય શિખરબધી જિનાલય તથા ધર્મશાળા વગેરે બધાવવા, અને આ સ્થાનને ‘શત્રુંજયા તી’ તરીકે વિકસાવવું, એવી શુભભાવના પૂજ્ય આચાર્ય મ. ને થઈ. એ ભાવનાને ઉપદેશ રૂપે તેઓશ્રીએ ક્રમાવતાં પેઢીએ એને વધાવી લીધી. ત્યારબાદ વિ. સ. ૨૦૨૧માં તેઓશ્રીની શુભનિશ્રામાં તથા તેઓશ્રીની પ્રેરણૢનુસાર પ. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. ના તથા તેમના પર પૂ. આ. શ્રીવિજયકસ્તૂરસૂરિજી મ. ના સદુપદેશથી અમદાવાદ નિવાસી શેઠ સામચંદ ચુનીલાલભાઈ એ તથા મંડાર ( રાજસ્થાન ) નિવાસી શેઠ ખુમચંદભાઈ ( રતનચંદ જોરાવાળા ) એ આ દેરાસર બંધાવવાના અને તેમાં મૂળનાયક શ્યામ સહસ્રણાવાળા અને ૯૧ ઈંચના શ્રી પાર્શ્વનાથ ભગવાન્ પધરાવવાનેા આદેશ લીધા. એ શિખરબંધી દેરાસર સ. ૨૦૨૮માં તૈયાર થતાં તે વર્ષના બીજા વૈશાખ શુદિ દશમે પૂ. આચા` મ. શ્રી વિજયનંદનસુરીશ્વરજી મ. શ્રી આદિ ગુરૂભગવંતાની પવિત્ર નિશ્રામાં અંજનશલાકા મહામહાત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા થઈ. એમાં ઉપર્યુક્ત બંને ભાગ્યશાળીઓએ પૂર્વનિીત શ્રી શત્રુંજ્યપાર્શ્વનાથ સહિત ત્રણ જિનબિંબે, એ દેવીઓ વગેરેની પ્રતિષ્ઠા કરી. વિશાળ રંગમ ડપમાં બાર કાલામાં બાવન બિાની પ્રતિષ્ઠા થઈ. તેમાં રાહિશાળાવાળા વીસેય જિનબિએ તેના ભરાવનારા ગૃહસ્થાએ પધરાવ્યા. આ ઉપરાંત શ્રી શાસનસમ્રાટની તથા તેમના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયાદયસરિજી મ. ની દેહપ્રમાણ ઊભી મૂર્તિએ પણ પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા પછી આ-શત્રુ ંજયાતી'ની ઉન્નતિ ઉત્તરેાત્તર વધી રહી છે. મહુવાવાળા શેઠ કેશવલાલ ગિરધરલાલે અહીં ભાજનશાળાની સ્થાપનાને આદેશ લીધે છે. એ ફ્રી ચાલે છે. ધર્મશાળાના રૂમે પણ જુદાં જુદાં ભાવિકા તરફથી બધામા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy