SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ DE0020020030080030030090090020090:09C0200300SC020030080030030030000 સર્વપ્રધાન મુનિગણનાયક હું સ્વયં એ સૂરીશ્વરજી મહારાજનો હૃદયથી ગુણાનુરાગી રહ્યો છું. એમણે જૈનતીર્થોની રક્ષા અંગે શ્રાવકસંઘને જે પ્રભાવશાલી પ્રેરણાઓ કરી છે, તે જૈન મંદિર તથા તીર્થોના રક્ષક તરીકેની તેમની કીર્તિને અમર બનાવનારી છે. તેઓશ્રી દ્વારા જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈનસાહિત્યના પ્રકાશનનો પુનિત પ્રારંભ પણ વિશેષરૂપે થયે હતો. તેઓશ્રીના પ્રેરણાદાયક સાહિત્ય પ્રકાશનના શુભ પ્રયાસથી જ બીજા બીજા અનેક શાસ્ત્ર પ્રેમી અને સાહિત્યભક્ત મુનિવરેએ પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈનધર્મની તથા સમ્યજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેઓશ્રી સર્વ પ્રધાન મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા. ROC00500EC 080090090060090 0800EC0ECOSODE0020:0900501E00E00E00B00SODEO DEODC0DE00BODEO DEODE00B0% મને પણ મારી પૂર્વાવસ્થામાં એ સખ્તશિરોમણિનો સાક્ષાત્ ચરણસ્પર્શ કરવાનું સદભાગ્યાત્મક અવસર મળ્યો હતો. તેને હું મારા જીવનમાં એક વિશિષ્ટ પુણ્યસમરણ તરીકે સદા માટે સંગ્રહી રહ્યો છું. DOØ000080000000S0000S00SDDECEDURE ORDE00EEDOG BOEDOEOPATBOOEDB0000 આપ એ મહાન્ સૂરીશ્વરના પુણ્યજીવનને આલેખતું જે કાંઈ પુસ્તકરૂપે સાહિત્ય પ્રકટ કરવા ઈચ્છો છો, તે બહુ જ અભિનન્દનીય છે.” વિનીતમુનિ જિનવિજય ( પુરાતત્ત્વાચાર્ય ). શિવાળg 0000B0BOOBOOSO OBE QQQQQQo008 ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy