SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના પૂર્વ ઇતિહાસ ૧૨૯ અને તે સંમેલનમાં તીથ-રક્ષા માટે શેઠ આણુ’દજી કલ્યાણુજીની પેઢી, કે જે પેઢીનુ' નામ ઘણા વર્ષોંથી તીરક્ષા માટે નગરશેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ ચલાવતા હતા, તેનું વ્યવસ્થિત અંધારણ (પ્રોસીડીંગ) ઘડવામાં આવ્યુ' અને પેઢીના પ્રતિનિધિ તરીકે ભારતના વિભિન્ન પ્રાન્તામાંથી ચૂંટી કાઢીને લગભગ ૧૦૯ સદ્ગૃહસ્થાને નીમવામા આવ્યા. અને પ્રમુખસ્થાન નગરશેઠે પાતે જ સંભાળ્યુ. પ્રતિનિધિએની કમિટિએ ઠરાવ્યુ કે: “પેઢીના પ્રમુખ નગરશેઠ શાંતિદાસના વંશજ હાય તે જ ખને, અને વહીવટદાર પ્રતિનિધિ અમદાવાદના સ્થાનિક રહેવાસી હાય તે જ બની શકે.” આ રીતે પેઢીની રચનાત્મક અને અંધારણસહિત સ્થાપના થઈ, અને તીર્થોની વ્યવસ્થા સુંદર રીતે થવા લાગી. સ. ૧૯૪૩ માં શેઠશ્રી પ્રેમાભાઈના સ્વર્ગવાસ પછી પેઢીના પ્રમુખ તરીકે તેમના પુત્ર નગરશેઠ શ્રી મયાભાઈ આવ્યા. ત્યારપછી વખતચંદ શેઠના વહેંશજ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ પ્રમુખ બન્યા. એક ખાહેાશ મુત્સદ્દી અને પેઢીના કુશળ સુકાની તરીકે તેઓ વિખ્યાત હતા. તેમની કાર્ય - દક્ષતાથી બ્રિટીશ સરકારે તેમને ‘સરદાર'નુ' ખરુદ આપેલુ. ગમે તેવા સંચાગેને પણ અદૂભુત કુશળતાપૂર્વક પાર ઉતારવા, એ તેમની જીવનસિદ્ધિ હતી. એના એક જ દાખલે જોઈ એ. એકવાર બ્રિટીશ હિન્દના નામદાર વાઈસરાય લોર્ડ કર્ઝન આમૂ—તીના દુનાથે માવ્યા. તે વખતે મુંબઈથી શેઠ વીરચં દીપચંદ આદિ ગયેલા. અને અમદાવાદથી આપણા પૂ॰ ચરિત્રનાયકશ્રીની દીર્ઘદૃષ્ટિભરી સૂચનાથી શેઠશ્રી લાલભાઈ પણ તે વખતે આબૂ ગયા. લાડ કન એક ઉત્તમ કલા-પારખુ હતા. તેઓ આમૂના અતિભવ્ય જિનાલયા જોઈને છષ્ટ થઈ ગયા. આમૂની કલા-કારીગરી તેમની આંખે વસી ગઈ. આ વખતે દેરાસરા જીણ થયા હેાવાથી તેના ઉદ્ધારની આવશ્યકતા હતી. ટા કને શેઠ પાસે માગણી મૂકી કે “અમને (સરકારને) આ જીણુ દેરાસરાના ઉદ્ધાર કરવા દો.” જવાખમાં શેઠે નમ્રતાથી કહ્યું: સાહેખ ! એ જીર્ણોદ્ધાર તા અમે જ કરાવી લઈશું. (શેઠ આણુંદજી કલ્યાણજી વતી). ત્યારે લાડ કહે: “આ જિનાલયેાના જીદ્ધિાર માટે પુષ્કળ પૈસા જોઈએ. અને એ અમે (સરકાર) ખચી શુ.. તથા ખાહેાશ એન્જીનીયરા પાસે જીર્ણોદ્ધાર કરાવીશું.” પ્રત્યુત્પન્ન મતિવાળા શેઠ લાલભાઈ એ ગૌરવભર્યાં પ્રત્યુત્તર આપ્યા, “સાહેબ ! ભારતમાં અત્યારે ૨૦ લાખ જૈનો રહે છે. હું ઝોળી લઇને એક એક જૈન પાસે જઇશ, અને તીŕદ્વાર માટે ૧ રૂપિયાની ભિક્ષા માગીશ. એક પણ જૈન એવા નહિ મળે કે જે એક રૂપિયા ન આપે. એટલે ૨૦ લાખ રૂપિયા તા મારી ઝોળીમાં સહેજે ભરાઇ જવાના. એના ઉપચાગ અમે આ દેરાસરાના ઉદ્ધારમાં કરીશુ. અને જે શિલ્પશાસ્ત્રજ્ઞ મેામપુશ શિલ્પીઓએ આવાં અદ્ભુત દેરાસરા માંધ્યા છે, તેના વ'શજ અને શિલ્પકલાકુશળ મેામપુરાએ અત્યારે પણ વિદ્યમાન છે. તેઓની પાસે અમે આ દેરાસરાના જીર્ણોદ્ધાર કરાવીશું.'’ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy