SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ adddddddddddddddd:000000000000000 પવિત્ર સંયાગામાં થયેલી એ સ્થાપનાના રૂડાં પ્રતાપે આ પેઢી આજે એકથી વધુ શાખાઓમાં વિસ્તરેલી છે. અને પૂય સૂરિસમ્રાટ ગુરૂદેવની ભવ્ય ભાવનાને અનુરૂપ તીર્થંસેવા કરી રહી છે, આવા પરમ ઉપકારી ગુરૂદેવનું જીવનચરિત્ર પ્રકાશિત કરવાની અમારી નૈતિક ફરજ હતી. આજે મેાડે મોડે પણ એ ફરજ અદા કરીને અમે પૂજ્ય ગુરૂદેવના કદી પૂરાં ન થાય તેવાં--ઉપકાર-ઋણમાંથી આંશિક મુક્તિ મેળવીએ છીએ, એથી વધુ આનંદને વિષય અમારા માટે કયા હેાય? આ જીવનચરિત્રના પ્રકાશનમાં-અમદાવાદના શેડશ્રી ચીનુભાઈ વાડીલાલ કાપડિયા (જૈન એડવાકેટ પ્રિ. પ્રેસવાળા) એ, શા. ચંદુલાલ ઉમેદ્યચંદ માસ્તરે, તથા શા. જસવંતલાલ ગિરધરલાલભાઇ એ શ્રીગુરૂભક્તિથી પ્રેરાઈને દરેક રીતના સહકાર આપ્યા છે. તે ખદલ અમે કૃતજ્ઞ ભાવે તેમના આભાર માનીએ છીએ. ફાટાઆના બ્લોકા અનાવરાવીને તે વ્યવસ્થિત રીતે છાપવાનું કાર્ય તથા શરૂઆતના ત્રણેક ફ્ર્માનું દ્વિરંગી મુદ્રણ કાર્ય પૂરી ચીવટથી કરી આપનાર ( દીલા પ્રીન્ટ વાળા ) શ્રી લાલભાઈ મણિલાલના અમે ઘણાં હપૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તાવના લખી આપવા માટે પૂ. ગુરૂદેવે પંડિતવર શ્રી મતલાલભાઈને કહ્યુ કે તરતજ તેને ભક્તિપૂર્વક વધાવીને પડિતજીએ સુંદર પ્રસ્તાવના લખી આપી, એ વાત ઘણી `પ્રદ છે. આ તકે પંડિતજીના પણ અમે આભાર માનીએ છીએ. જીવનચરિત્રનું ઝડપી અને સુઘડ મુદ્રણ કરી આપનાર ‘શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ’ ના અધિપતિ મહંત-સ્વામીશ્રી ત્રિભુવનદાસજી શાસ્રીના ઉલ્લેખ પણ અમે આભારપૂર્વક કરીએ છીએ. અંતમાં શુદ્ધિપત્રક મૂકયું છે. તે છતાં ષ્ટિ દોષ કે પ્રેસદોષના કારણે કાઈ ક્ષતિ રહી ગઈ હાય તા તે સુધારીને વાંચવા સુજ્ઞપુરુષોને વિજ્ઞપ્તિ છે. લિ. તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ, શ્રી કદ અપુરી-એાદાનાનેસ વતી શા. ચીમનલાલ ગેાકળદાસ (પ્રમુખ) odddddddddddddddd adde ડે. પાડા પાળ અમદાવાદ–૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy