SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ પ્રતિભાના સ્વામી સૂરીશ્વશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. ના પધર પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. કેવી અદ્દભુત હતી તેમની પ્રતિભા ! અનેક વિશિષ્ટતાઓથી ભર્યું ભર્યું એવું તેમનું વિરલ વ્યકિતત્વ કેવું હતું ? સામાન્ય અને બહિર્મુખ મનુષ્યની બુદ્ધિ, એ પાક પ્રતિભાની પરમેપકારીતા અને એવા વ્યક્તિત્વની વિશાળતા તથા ઊંડાઈને માપવામાં નિષ્ફળ જાય એમાં તે શું આશ્ચર્ય? આત્મનિષ્પન સત્ત્વસંપન્ન એવા એ વ્યકિતત્વનું માપ કાઢવાનો પ્રયત્ન કરતાં ભલભલા બુદ્ધિમાને પણ એમાં ભૂલથાપ ખાઈ જતાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાં જિનશાસનના ગગનગણુમાં મધ્યાહનકાલીન સૂર્યની જેમ ઝળહળી ગયેલા આ સૂરીશ્વરજીએ પિતાના અપૂર્વ જીવન અને કવન દ્વારા એક ન જ ઈતિહાસ સર્જ્યો. શાસન સમ્રાટ ” એ બિરૂદને સાચા અર્થમાં સાર્થક કરી જનારા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી મહાન શાસન પ્રભાવક પુરૂષ થઈ ગયા. એમની રગેરગમાં શાસનના હિતની ભાવના સતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy