SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર (૬) તીર્થોમાં એણે પ્રાણ પૂર્યા, વળી શિખેને મર્મને જાણ કર્યા; રચ્યાં ગ્રંથે અનેક ભંડાર ભર્યા, એના દર્શને કેઈન કાજ સર્યા. (૭) જિનશાસનને સમ્રાટ થયે, શ્રી સંઘ “વિશાલ” લલાટ થયે; જ્યાં જન્મ્યા ત્યાંજ વિદાય લઈ સુસમાધે અગમની વાટ ગયે. (૮) સૂર્ય ઢળે અસ્તાચળે ને, વળી ઉગે ન ચંદ્ર નભ મંડળે; દિશાએ ઓઢી ઓઢણી કાળી, ખરે ખેટ પડી તારી રેતી એ બેલે. રચયિતા – પૂ. શ્રી આ. વિજય વિશાલસેનસૂરિજી મ. (શ્રી વિરાટ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy