SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતાયુક્ત ગણુ–સ્વીકાર (પ્રકાશકીય નિવેદન) સ્વ. પૂજ્યપાદું શાસન-સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનાં જૈન સંઘ સમસ્ત પરનાં ઉપકારનું ઋણ અદેય છે. પૂજ્યપાશ્રીના સચ્ચારિત્રપૂન જીવન-કવન અંગે યત્કિંચિત્ પણ કહેવાનું અમારું સામર્થ્ય નથી. તેઓશ્રીની ઉપાદેયતાની ઉપકારકતા નિસીમ છે એ નિર્વિવાદ હકીકત છે. પૂજ્યશ્રીની ઉપકારકતા જૈન સમાજ સુધી જ સીમિત ન હતી પરંતુ પરમ તત્વના પ્રેમી-અનુરાગી એવા સમગ્ર માનવ સમાજને સ્પશતી હતી. આ મહાપુરૂષે તેમની ચારિત્ર-યાત્રા દરમ્યાન અને કાનેક જીને, પરમ તારક શ્રી વીતરાગ પરમાત્મા પ્રરૂપિત સાધનામાર્ગ રૂપી શ્રમણ-જીવનના પંથે પ્રગતિમાન કર્યા હતાં. પ્રગતિના પંથે પળેલા આ સાધકોમાંથી અનેક શ્રમણ--પ્રવરે વર્તમાન કાળના જૈન સંઘમાં ધર્મો ઘાત કરી અનેક છે માટે પ્રેરણા અને શ્રદ્ધાના સ્ત્રોત બન્યાં છે. સ્વ. પૂજ્યશ્રીના સમુદાયના અનેક આચાર્ય ભગવંતો તથા મુનિવરે શાસનની શોભારૂપ છે તેમ જ શ્રી સંઘના ઉદય અને ક્ષેમકુશળ માટે સાધનારત છે. આવા પરમ પૂજનીય મહાપુરૂષના સ્વ-હસ્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy