SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ કરી લઉં. નેમિ” શબ્દના ગુજરાતી ભાષામાં થતાં બે અર્થે ગૂજરાત વિદ્યાપીઠના જેડછું કેષમાં પ્રમાણિત કરવામાં આવ્યાં છે-“૧. કૂવા ઉપરની ગરગડી અને ૨. પૈડાને પરિધ.” - સંસાર રૂપી કૂવામાં પડેલા મેહાશક્ત જીના આત્થાન માટે, પૂજ્યપાદ્ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન–કૃતૃત્વ અને કૃતિત્વ તથા શ્રમણ-જીવનમાં મૂળ આરાધના–માર્ગની તેઓશ્રીએ કરેલી અદ્વિતીય આરાધનાનું ઓજસ તથા સમી ચીન સાધનાને સત્ત્વશીલ પ્રભાવ, કૂવાની ગરગડી જેવું કાર્યસાધક મધ્યમ અને પરથાર્થ–સાધનનું નિમિત્ત બની રહે તે હતેછે અને રહેશે. આ મહાપુરૂષને આત્મકલ્યાણના માધ્યમ તરીકે સ્વીકારનાર જીવ, સ્વલ્પ પ્રયત્નથી પણ, “સ્વ–સ્વરૂપસાધના’ની ભાવના અને ભૂમિકા પ્રાપ્ત કરી, તેને ચરિતાર્થ કરી, પિતાના ભવ-ભ્રમણને સુખદ અને સત્વર અંત લાવી શકે છે. એ જ રીતે, “નેમિ” શબ્દના બીજા અર્થને અનુરૂ૫, એ ઉપકારી મહાપુરૂષના આત્મ-હિત– સાધક ઉપદેશના પ્રભાવની પરિધ–વતુંલમાં આવનાર આત્માની અંતરાભિમુખતા ઉજાગર બન્યા વગર રહે નહીં. અંતરાભિમુખ ઉજાગરવૃત્તિવાળે જીવ, “દેહાત્મ-ભિન્નભાવ'ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy