SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ શ્રી શીવલાલજીએ તપાગચ્છના ઉપાશ્રય બધાવવાનું નકકી કર્યુ. શ્રી શીવદાનજીએ એ ધમ શાળા બંધાવવાનું પણ નકકી કર્યુ અને તે નિણ્યના તરત જ અમલ કરીને તે ત્રણ ધ સ્થાનકા તૈયાર પણ કરાવ્યાં. ખરતરગચ્છીય આગેવાન શ્રી સૌભાગ્યચ ંદજી ગુલે ચ્છાને સામાયિક કરવાની રૂચિ ઘણી હતી. તેએ પૂજ્યશ્રી પાસે આવીને સામયિક કરતા અને કરેમિલ તે ! ' પણ પૂજ્યશ્રીના મુખે જ ઉચ્ચરતા. હવે ખરતરગચ્છમાં સામાયિક લેતી વખતે ૩ વાર ક્રુમિલતે' ઉચરવાના વિધિ છે. જ્યારે તપગચ્છમાં એક જ વાર ઉચ્ચરવાને વિધિ છે. તદાનુસાર પૂજ્યશ્રી એક વાર ઉચ્ચરાવતા. આ જોઈને બીજા ખરતરગચ્છીય ભાઈએ સૌભાગ્યચંદજીને એ વિષે ટકાર કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું, “પૂજ્ય મહારાજ સાહેબના શ્રીમુખે એક વખત પણ આવા શુદ્ધ અને પવિત્ર શબ્દો સાંભળવા કયાંથી મળે ? મને તે તેએશ્રીના મુખથી એકવાર પણ ‘કરેમિભ'તે' સાંભળીને ખૂબ આલ્હાદ થાય છે.” આવા હતા એ ભદ્ર પરિણામી અને આગ્રહમુત શ્રાવકો. લેાદીમાં એ આશ્ચય કારક હકીકત એ બની કે, Jain Education International ૪૫૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy