SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કરાવ્યું. અને અહીં “તેરાપંથી સાધુઓ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમાજી ઉપર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નોંધીને તેની ઉપર ત્યાંના ઢેકને સાક્ષી–પુરાવા તરીકે સહી– સિક્કી કરી લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને નામદાર મહારાણાશ્રી ફતેહસિંહજીની કેટમાં કેસ દાખલ કર્યો. આ કેસને ફેંસલો આપતાં નામદાર મહારાણાએ ઓર્ડર કર્યો કે ઈપણ તેરાપંથી શાસે મન્દિરમાં પ્રવેશ કરવો નહિ. તેરાપંથી સાધુએ મન્દિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે. અને તેને સત નશીત કરવામાં આવશે.” વિ. સં. ૧૯૬૭ના આ પરિચયને કારણે એ ગઢોલના શ્રાવકોને ખબર પડી કે શાસનસમ્રાટ આચાર્ય ભગવંત દેસૂરી પધાર્યા છે એટલે પિતાના મેવાડ-પ્રદેશમાં પધારવા વિનંતી કરવા પૂજ્યશ્રી પાસે દેસુરી આવ્યા. ' તેમને ભાવભીને અતિ આગ્રહ થવાથી તથા પ્લાનમુનિને ઠીક થતા પૂજ્યશ્રીએ મુનિશ્રી જીતવિજયજી અને મુનિશ્રી ચંદનવિજયજી આદિને દેસુરી રાખીને દેસુરીની નાળને રસ્તે મેવાડ તરફ પધાર્યા. - નખ-શિખ પવિત્રતા નીતરતા પૂજ્યશ્રીથી પ્રભાવિત થઈને ઝીલવાડાના કેર સાહેબના અતિ આગ્રહથી ૪૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy