SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યુવામુનિશ્રીને શ્રેયકારી યત્ન શ્રેયાથે પ્રગતિ—ગામી એવા આ યુવાન મુનિવરે, આજથી લગભગ એક દાયકા પૂર્વે, સ્વ. પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય નન્દનસૂરીશ્વરજી મહારાજના કૃપાં-પ્રસાદથી. તથા તેઓશ્રીના સ્મૃતિ-ભંડારના સસ્મરણેના સહારે, અલ્પ સમયમાં પણ, લગભગ ત્રણસો પચાસ પૃષ્ઠોના દલદાર . ગ્રન્થ‘ શાસન-સમ્રાટ્' આલ્હાદક આલેખન શૈલીથી સુરેખ રૂપમાં અને જનભાગ્ય અને તેવા સ્વરૂપમાં આપણી સહૂ સમક્ષ રજુ કર્યાં. સ્વ. પૂજ્યપાદ્ શાસન સમ્રાટના જીવનને સર્વાંગી રીતે આવરી લેતેા આવે. દલદાર ગ્રન્થ ગુણાનુરાગી જનસમાજને સર્વ પ્રથમ વાર સાંપડયે જેનુ સ શ્રેય, આ પ્રતિભા સપન્ન યુવા અને પ્રગતિ-વાંછુ ( વર્તમાનમાં ) પન્યાસ–પ્રવર શ્રી શીલચંદ્ર વિજયજી ગણીવરને ફાળે જાય છે. તેમના આ ધ્યેય--સાધક સફળ પ્રયત્નના હુ મૂક્સાક્ષી માત્ર ન રહેતાં, સ્વ. પૂજ્ય શ્રી શાસન સમ્રાટના જીવનને સ્પર્શીતા અલભ્ય ફોટારા વિગેરેની જે કાંઈ પશુ ઉપયેગી સામગ્રી હતી તે તેમને આપી, તેમના આ સફળ પ્રયત્નને અશીક રીતે સહયેગી બની શકયા હતા. તેના આત્મ-સતાષ છે. આછાં આકાર નુ સુંદર આલેખન ક્ષેત્ર-સ્પનાના કારણે, વિ. સં. ૨૦૩૦ થી ૨૦૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy