SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ સંઘને કલેશ ટાળવા માટે સતત ઉપદેશ આપ્યું. શિપરના સંઘવાળાને પૂજ્યશ્રીને ઉપદેશ રૂ. એટલે તેમણે તરત જ બીજા ૧૪ ગામના સંઘને શિપર ગામે ભેગા કર્યા. એ સર્વ સંઘને પૂજ્યશ્રીએ સંપ કરવામાં ઘણું ફાયદા છે વિખવાદથી અનેક નુકશાન છે તે બાબત બુદ્ધિ ગમ્ય ઉપદેશ આપે. પૂજ્યશ્રીની હાજરીમાં જ પરસ્પર વાતો ચિતો કરી એક મતે કલેશ ત્યાગી દીધે. સમાધાન કરાવી દીધું ૧૪ ગામવાળામાં પૂર્વવત વ્યવહાર ચાલુ થઈ ગયે. . નાના મોટા ગામમાં કલેશ-કુસંપ ટાળવા પિતાના ઉપદેશામૃતથી એકતાની અમૃતવેલ વાવતા પૂજ્યશ્રી ખેરાળુ પધાર્યા. ત્યાંના સંઘે અઠ્ઠાઈ મહોત્સવ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઉજવ્ય. ખેરાલુથી પૂજ્યશ્રી સપરિવારે શ્રી તારંગાતળું પધાર્યા. આ પ્રસંગે ડાંગરવાથી ૫૦ ગૃહસ્થને શ્રીસંઘ યાત્રા કરવા આવ્યું. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્ય શ્રીની સાથે સંગીતના સાજ સહિત દેવાધિદેવ શ્રી અજિત ૪ આ તીર્થમાં પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચરિભગવંતના ઉપદેશથી શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવી હતી. પ્રાચીન ઈતિહાસ જાણવા જેવો છે. આ દેરાસરમાં ભમતી છે તેથી એને ભ્રમિપ્રાસાદ કહેવાય છે. ૩૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy