SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના આપણું ઉપર અસંખ્ય ઉપકાર ને સંભારી દરેક ગામના સંઘોએ અનુકરણ કરવા જેવું આ ઉત્તમત્તમ કાર્ય છે પાંચ કલ્યાણકેની આરાધના કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે. શાસનસમ્રાટશ્રીના સદઉપદેશથી લહેરીયા પિળના શ્રી મહાવીર પ્રભુના દેરાસરજીમાં પંચ કલ્યાણકની પાંચ દેરીઓ અને તેની ભીંતમાં પંચ કલ્યાણકના સુંદર પટ્ટો કેતરાવીને પધરાવેલા છે. પૂજ્યશ્રીના આ ઉપદેશને વધાવી લઈને અમદાવાદ ના શ્રી સંઘે દર વર્ષે આ પ્રકારની ઉજવણી કરવાને નિર્ણય કર્યો. જે વિ. સં. ૧૯૭૦ની સાલથી આજ ૨૦૪૧ સુધી કમ અંખડ જળવાઈ રહ્યો છે. તે એ બોલને તલ શી રીતે થાય ? હતા અમલ એ બોલ. તેમાં ઝળહતું હતું શ્રી જિનભકિતનું નૂર. ગુંજતુ હતું જીવ મૈત્રીનું સંગીત. કેઈ તુછ વાતને કણું પણ તેમાં કદી ભળતે નહિ. ઉછળતા સમંદરની સપાટી પર તરતી નૌકાઓમાં બેઠેલા-પ્રવાસીઓને અફાટ સાગરના દર્શન થાય છે. તેમ પૂજ્યશ્રીના વચનમાં વિવેકી શ્રોતાઓને ચૌદરાજક વ્યાપી શ્રી જિનેન્દ્રશાસનનાં દર્શન થતાં હતાં. - ગર્જતા મેઘને શરમાવે તેવી ધર્મગજનાપૂર્વક પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૭૦નું ચોમાસું અમદાવાદમાં ૩૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy