SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સોરભ પુરા, પછી બેરિસ્ટરે સમાધાન કરવા માટેના કારણેા દર્શાવ્યા. આ બધું સાંભળીને પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક મિ. શુકલને ઉદ્દેશીને કહ્યું કે હું તમને પૂછું છું કે કાયદો એટલે શું ? કાયદા એટલે સામાન્ય-સ્વાભાવિક બુદ્ધિ જ ને ? ” એ યાદ રાખજો કે એ સ્વાભાવિક બુધ્ધિ જેમનામાં કુદરતી રીતે નહોતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિએ લેવા જવુ પડયુ અને જેને એ કામન સેન્સ’-વાભાવિક : જેમનામાં કુદરતી રીતે જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી, આ સાંભળી મિ. શુકલ તા છક થઈ ગયા. સસ્મિત-વદને તેમણે પૂજ્યશ્રીની વાત તુરત સ્વીકારી લીધી અને સાવ સાચી વાત સાહેબ એમ કીધુ. પછી પૂજ્યશ્રીએ કહ્યુ' કે, “નીચલી કોર્ટોમાં આપણી વિરૂદ્ધ ચુકાદો આવ્યો માટે ઉપલી કેટ માં પણ તેવે જ ચૂકાદો આવવાનું કેઈ કારણ નથી. જો નીચલી કોર્ટના ચૂકાદા સાચે જ છે, એવુ સરકારને લાગે તે પછી ઉપલી કેટની રચના જ શું કામ કરે ?? સમાધાન એટલે કે આપણા પૂવ જોએ પેટે પાટા બાંધી તીથૅ ના રક્ષણ કર્યાં. આજસુધી સાચવ્યું તે મધુ Jain Education International ૩૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy