SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌર ભાવભરી વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી વઢવાણ શહેર થઈને લીબડી પધાર્યા. . તે વખતે અદ્દભૂત સરકારી-રાજ્ય સામગ્રી સાથે લીંબડી નરેશ સહિત આખું ગામ હર્ષભેર સામે ઉમટ્યું. જૈન દેરાસરે દર્શન વંદન કરીને મંડપમાં પધાર્યા અવસર જાણીને પૂજ્યશ્રીએ મંગલ વ્યાખ્યાન શરૂ કર્યું. હે ભવ્ય આત્માઓ ! તમે જેમ સુખ ચાહે છે તેમ જગતના બધા જ સુખ ચાહે છે, કે દુખ નથી ચાહતું, માટે કઈ જવને દુઃખ ન આપશે.” RE Kn: જ છે } } ? ? }} { / IN પણ NA લીંબડીમાં પૂજયશ્રી વ્યાખ્યાન ફાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy