SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સેર અપૂર્વ પ્રસંગ હોવાથી પૂજ્ય સાધુ-સાવીને સમુદાય સારો એકત્ર થયે હતે. લગભગ ૫૦ ઠાણુ હતા. શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય પણ બહુ જ મેટે હજારેની સંખ્યામાં એકત્ર મળ્યું હતું. ભાવનગરના અગ્રણુઓ એક બીજાને કહેવા લાગ્યા કે, જે જે આ મહોત્સવમાં કોઈ કસર ન રહેવા પામે સૈકાઓ સુધી આપણે સંતાને અને આખું ભાવનગર યાદ કરે તે અપૂર્વ મહત્સવ આપણે ઉજવવાને છે. અસાધારણ આ ઉત્સાહને અનુરૂપ ભવ્ય મંડપ બાંધવામાં આવ્યું. શાસ્ત્રીય રીતે મેરૂ પર્વતની ભવ્ય અને આકર્ષક રચના કરવામાં આવી. જેથી સકળ શ્રી સંઘના હૃદયની ભકિતના જીવંત નમુના સમા આ મંડપની શોભા વર્ણવી ન શકાય તેવી હતી. પછી લેખકની લેખન શું લખે ? ભાવનગરને આ આચાર્યપદ પ્રદાન મહેસવ એક ભાવનગરને ન રહેતાં આ છે ભારતને બની ગયે ભારતના-અમદાવાદ પ્રમુખ અનેક નગરના દૂર દૂરથી આગેવાન જેને આ મહત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઠ સુદ ચોથે ભાવનગરના શ્રીસંઘના ઉરને ઉમંગ અદશ્ય હતે. ઉપકારી ગુરૂદેવ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભકિતને પરિચાયક હતે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy